• Gujarati News
  • Business
  • The Indian Economy Will Overtake Japan In This Decade, And The Year 2030 Will Be An Impressive One For India

GDP વૃદ્ધિ દર:આ દાયકામાં ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ રાખી દેશે, વર્ષ 2030 સુધીનો સમય ભારત માટે પ્રભાવશાળી રહેશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત વર્ષ 2030 સુધીમાં જાપાનને પાછળ રાખી એશિયાનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. ત્યા સુધીમાં ભારતનો GDP કદની દ્રષ્ટિએ જર્મની અને બ્રિટનથી પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે. આ સાથે ભારતીય અર્થતંત્ર વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું બની અર્થતંત્ર બની જવાની સંભાવના છે.

વર્તમાન નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો ભારતનો GDP ગ્રોથ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2020-21માં ભારતનો GDP ગ્રોથ રેટમાં 7.3 ટકા નબળો રહ્યો હતો. કોરોના સંક્રમણને લીધે વર્ષ 2020-21માં ભારતના અર્થતંત્ર પર વ્યાપક અસર થઈ ગઈ હતી.

જો ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો ભાજપના GDP ગ્રોથ રેટ 9.2 ટકા રહેવાનો અનુમાન દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 2020-21માં ભારતના GDP ગ્રોથ રેટમાં 7.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. કોરોના સંક્રમણને લીધે વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્ર પર વ્યાપક અસર થઈ હતી, તેને લીધે ભારતના અર્થતંત્રમાં વ્યાપક નબળાઈ આવી હતી.

IHS માર્કેટના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર માટે આ દાયકો ઘણો સારો રહેવાની શક્યતા છે. ભારત આ સમયગાળામાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને બ્રિટન બાદ વિશ્વના સૌથી વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.