• Home
  • Business
  • During the lockdown, all Amul parlors will be open, no milk shortage will be created

લોકડાઉન દરમિયાન અમૂલના તમામ પાર્લર ખુલ્લા રહેશે, દૂધની અછત નહીં સર્જાય

X

  • દૂધ અને ડેરી ઉત્પાદનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે
  • સરકારે દૂધ વેચાણ કરતી દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપી છે
  • લોકોને ગભરાટમાં ખરીદી ના કરવા અમુલ દ્વારા અપીલ કરવામાં આવી

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 07:34 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકોડાઉનની જાહેરાત બાદ લોકો દ્વારા દૂધ અને ડેરી પ્રોડક્ટ ખરીદવા મોડી રાત સુધી ધસારો રહ્યો હતો. આ પરિસ્થિતિમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના પુરવઠા અંગે અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ વીડિયો મેસેજ દ્વારા લોકોને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન દૂધનો પુરવઠો જળવાઈ રહેશે અને તમામ દૂધ પર્લારો ચાલુ રહેશે. સોઢીએ લોકોને અપીલ કરી હતી કે ગભરાટમાં આવીને દૂધ કે દૂધ ઉત્પાદનોની ખરીદી કરવી નહિ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી