1-2 દિવસ નહીં અડધું વર્ષ ચાલશે એક્સ્પો:6 માસ સુધી ચાલનારા વર્લ્ડ એક્સ્પો માટે દુબઈ તૈયાર, જેમાં 191 દેશ સામેલ થશે

દુબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાડીના સમુદ્ધ શહેર મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 1 ઓક્ટોબરથી આયોજિત થનારા વર્લ્ડ એક્સ્પોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

6 માસ સુધી ચાલનારો આ એક્સ્પો આગામી વર્ષે 31 માર્ચે પૂર્ણ થશે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના દોરમાં આ સૌથી મોટંુ વૈશ્વિક આયોજન છે. જેમાં 191 દેશ સામેલ થશે.

દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાતના ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે સ્વંય આ તૈયારીઓની સમીક્ષા કરી છે.

અન્ય સમાચારો પણ છે...