તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Diesel Sales In The Country In The Pre Coro Position, 26.5 Lakh Tonnes Of Diesel Sold So Far In October

અનલોક:દેશમાં ડીઝલનું વેચાણ કોરોના પહેલાની સ્થિતિમાં, ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 26.5 લાખ ટન ડીઝલનું વેચાણ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.

દેશમાં ઓક્ટોબર મહિનામાં ડીઝલનું વેચાણ કોરોનાકાળ પહેલાના સમયના સ્તરને પાર કરી ગયું છે. માર્ચ મહિનામાં લૉકડાઉન પછી લગભગ છ મહિને પહેલીવાર ડીઝલનું વેચાણ વધ્યું છે. ઓક્ટોબરના પહેલા પ્રથમ દિવસમાં વર્ષથી વર્ષના આધારે 8.8 ટકાનો વધારો જોવાયો છે.

દેશની ઇંધણની કુલ માર્ગમાં ડીઝલનો હિસ્સો 40% છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 26.5 લાખ ટન ડીઝલનું વેચાણ થઈ ચૂક્યું છે જે ગયા મહિનાની સરખામણીએ 24% વધુ છે. વાર્ષિક ધોરણે ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ દોઢ ટકો વધી 9.82 લાખ ટન થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો