તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Central Banks Around The World, Including India, Are Increasing The Amount Of Gold Reserves

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ફોપેક:ભારત સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંક વધારી રહી છે ગોલ્ડ રિઝર્વનો જથ્થો

નવી દિલ્હી8 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારતમાં ગોલ્ડ રિઝર્વ દર ત્રિમાસીક ધોરણે સતત વધીને 2020ના બીજા ત્રિમાસીક ગાળામાં 661.4 ટન પહોંચ્યું છે. - Divya Bhaskar
ભારતમાં ગોલ્ડ રિઝર્વ દર ત્રિમાસીક ધોરણે સતત વધીને 2020ના બીજા ત્રિમાસીક ગાળામાં 661.4 ટન પહોંચ્યું છે.

કોરોના મહામારીમાં વિશ્વભરની તમામ સેન્ટ્રલ બેન્ક પોત-પોતાની ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. તદ્ઉપરાંત સેન્ટ્રલ બેન્કોના રિઝર્વ મેનેજમેન્ટમાં સોનું હંમેશા મુખ્ય ભૂમિકામાં રહ્યું છે. જુલાઇ મહિના સુધી ઉપલબ્ધ ગોલ્ડ રિઝર્વ ડેટા અનુસાર અત્યારના મહિનાઓમાં સોનાની ખરીદીમાં વૃદ્ધિ થઇ છે. એટલે કે સોનાની કુલ ખરીદી અને વેચાણ પછી વિશ્વની સેન્ટ્રલ બેન્કોની પાસે જુલાઇમાં સરેરાશ 9 ટન સોનું રિઝર્વમાં આવ્યું. ગોલ્ડ ખરીદીનો આ ટ્રેન્ડ આખા વર્ષ દરમિયાન જોવા મળી શકે છે.

જુલાઇમાં ગોલ્ડ ખરીદીમાં ત્રીજા ક્રમ પર રહ્યું આરબીઆઇ

તૂર્કિ19.4 ટન
કતાર3.1
ભારત2.8
કઝાકિસ્તાન1.9

એશિયાના બે સૌથી મોટા અર્થતંત્રમાં ગોલ્ડ રિઝર્વનો આ ટ્રેન્ડ

 • ભારત 2009થી લઇને 2017 સુધી ગોલ્ડ રિઝર્વ 557 ટનની વચ્ચે રહ્યું પરંતુ 2018થી આ સતત વધવા લાગ્યું. દર ત્રિમાસીક ધોરણે સતત વધીને 2020ના બીજા ત્રિમાસીક ગાળામાં 661.4 ટન પહોંચ્યું છે.
 • ચીન પણ વર્ષ 2009થી લઇ 2015 સુધી ગોલ્ડ રિઝર્વમાં સમાન સ્તર જાળવ્યું હતું. 2015માં ઝડપી ખરીદી શરૂ થઇ અને 2020ના બીજા ત્રિમાસીક ગાળા સુધીમાં કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 1948.3 ટન પહોંચી ગઇ છે.

સોનાના ઉત્પાદનમાં આ દેશ ટોપ-5માં રહ્યો

સોનાના ઉત્પાદનમાં આ દેશ ટોપ-5માં રહ્યો.
સોનાના ઉત્પાદનમાં આ દેશ ટોપ-5માં રહ્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો