તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ઉડાન:નાદાર થઈ ચૂકેલી જેટ એરવેઝ આગામી વર્ષે ઉનાળામાં ફરી શરૂ થશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જેટ એરવેઝ ભારતમાં તેના બધા ઐતિહાસિક ડોમેસ્ટિક સ્લોટ્સ ઓપરેટ કરવા અને આંતરરાષ્ટ્રીય કામગીરી ફરીથી શરૂ કરવા માગે છે. - Divya Bhaskar
જેટ એરવેઝ ભારતમાં તેના બધા ઐતિહાસિક ડોમેસ્ટિક સ્લોટ્સ ઓપરેટ કરવા અને આંતરરાષ્ટ્રીય કામગીરી ફરીથી શરૂ કરવા માગે છે.

નાદાર થઈ ચૂકેલી જેટ એરવેઝ ટૂંક સમયમાં ફરી આસમાનમાં ઉડવા લાગશે. મુરારી લાલ જાલન અને કાલરોક કેપિટલની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ ભારતની એરલાઈન જેટ એરવેઝના સંપૂર્ણ સેવાની કેરિયર તરીકે રિવાઈવલની જાહેરાત કરી છે. જેટ 2.0 પ્રોગ્રામનું લક્ષ્ય સર્વ માર્ગોમાં વધુ કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની ખાતરી રાખવા તેની પ્રક્રિયાઓ અને પ્રણાલીઓના નવા બોર્ડ સાથે જેટ એરવેઝને તેની ભૂતકાળની ઝાકઝમાળને પુનર્જીવિત કરવાનું છે.

ઠરાવ અનુસાર જેટ એરવેઝ ભારતમાં તેના બધા ઐતિહાસિક ડોમેસ્ટિક સ્લોટ્સ ઓપરેટ કરવા અને આંતરરાષ્ટ્રીય કામગીરી ફરીથી શરૂ કરવા માગે છે. જો બધું આયોજન અનુસાર થાય અને કોન્સોર્ટિયમને સમયસર એનસીએલટી અને નિયામક મંજૂરીઓ મળે તો જેટ એરવેઝ 2021ના ઉનાળા સુધી ફરીથી આકાશમાં ઉડ્ડયન કરતી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો