Home >> Business >> Market
 • એપ્રિલ એક્સપાયરીના દિવસે નિફ્ટી 10,600 પર બંધ, FMCG, ITના ટેકે સેન્સેક્સ 212 અંક વધ્યો
  બિઝનેસ ડેસ્કઃએપ્રિલ ડેરિવેટિવ્ઝ સીરિઝની એક્સપાયરીના દિવસે શેરબજારોએ પોઝિટિવ બંધ આપ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 212.33 (+0.62%) વધીને 34,713.60 પર બંધ રહ્યો છે. એ જ રીતે, નિફ્ટી 47.25 (+0.45%) પોઇન્ટ વધીને 10617.80 પર બંધ આવ્યો છે. એફએમસીજી, આઇટી અને પ્રાઇવેટ બેન્કોમાં તેજીથી માર્કેટને ટેકો મળ્યો છે. FMCG, પ્રાઇવેટ બેન્કો, એનર્જીમાં તેજી જ્યારે પીએસયુ બેન્કો અને ઇન્ફ્રામાં ઘટાડો એનએસઇમાં એફએમસીજી ઇન્ડેક્સ 1.18 ટકા વધીને આગળ રહ્યો છે. ઉપરાંત પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.14 ટકા અને આઇટી ઇન્ડેક્સ 0.97 ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી 0.79...
  52 mins ago
 • PSU બેન્કો, મેટલ, ફાર્મામાં ઘટાડોઃ સેન્સેક્સ 115 અંક ઘટ્યો, આઇટીમાં મજબૂતી
  બિઝનેસ ડેસ્કઃવિશ્વના બજારોમાં ઘટાડાના પગલે બુધવારે ભારતીય બજારોમાં ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ બુધવારે સેશનના અંતે -115.37 (-0.33%) પોઇન્ટ ઘટીને 34,501.27 પર બંધ રહ્યો હતો તે પહેલા ઇન્ટ્રા-ડે 216 પોઇન્ટ ગબડીને નીચે 34,400ને અડ્યો હતો. નિફ્ટી નીચે 10,536 સુધી ઘટ્યા પછી અંતે -43.8 (-0.41%) પોઇન્ટ ઘટીને 10,570.55 પર બંધ થયો છે. ભારતી એરટેલનો નફો 78 ટકા ઘટ્યો હોવા છતાં તેનો શેર ઇન્ટ્રા-ડે 5 ટકા ઊછળીને ટોપ ગેઇનર રહ્યો હતો. નફો ઘટ્યો છતાં ભારતી એરટેલનો શેર 5 ટકા ઊછળ્યો ભારતી એરેટલે મંગળવારે જાહેર કરેલા પરિણામમાં તેનો નફો 78 ટકા ઘટી ગયો...
  April 25, 03:56 PM
 • રિલાયન્સમાં તેજીથી સેન્સેક્સ 166 અંક વધ્યો, નિફ્ટી 10,600 ઉપર, આઇટી-મેટલ તૂટ્યા
  બિઝનેસ ડેસ્કઃએપ્રિલની એક્સપાયરી વીકના બીજા દિવસે પણ ઘરેલુ બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેકે તેજી આગળ વધી છે. સેન્સેક્સ 165.87 (+0.48%) અંક વધીને 34,616.64 પર બંધ રહ્યો તે પહેલા ઇન્ટ્રા-ડે 256 પોઇન્ટ વધીને 34,706.71 સુધી વધ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ઉપર 10,636.80ને અડ્યો હતો અને અંતે 29.65 (+0.28%) અંક વધીને 10,614.35 પર બંધ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 3.70 ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યો હતો અને તેના પગલે માર્કેટ ઊંચકાયું છે. એનર્જી સેક્ટર ઇન્ડેક્સ સૌથી વધુ 2 ટકા વધ્યો છે. રિલાયન્સના પગલે એનર્જી સેક્ટરમાં જોરદાર તેજી માર્કેટમાં...
  April 24, 04:02 PM
 • એપથી ટ્રેડિંગ માટે જરૂરી બનશે ફિંગરપ્રિન્ટ, સેબી લાવી રહી છે આ નિયમ
  નવી દિલ્હીઃ ટૂંકસમયમાં મોબાઇલ એપથી શેર ટ્રેડિંગ વધુ સેઇફ બની જશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક ટ્રેડિંગ માટે ફિંગરપ્રિન્ટ અને આઇ-સ્કેનને જરૂરી બનાવવાની દરખાસ્ત કરી છે. સેબીએ આ અંગે માર્કેટ પાર્ટિસિપન્ટ્સનો અભિપ્રાય માગ્યો છે. આ રીતે સેબી ટ્રેડિંગ ખાતાની સુરક્ષા વધારવા ઇચ્છે છે. જોકે, તેનાથી નાના બ્રોકરોને મુશ્કેલી પડી શકે છે. માર્કેટ પાર્સિસિપન્ટ્સનો માગ્યો અભિપ્રાય સેબીએ આ અંગે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ પાસે અભિપ્રાય માગ્યો છે. તેમાં બ્રોકર, ટ્રેડર્સ અને સ્ટોક એક્સ્ચેન્જનો...
  April 23, 08:37 PM
 • અંબાણી નહિ પણ ટાટાની કંપનીએ કરી બતાવી કમાલ, 100 અબજ ડોલર થઇ વેલ્યુ
  નવી દિલ્હીઃ દેશમાં કોર્પોરેટ હાઉસની વાત આવે ત્યારે અંબાણી પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ પહેલા આવે છે. ટાટા, બજાજ, બિરલા, પ્રેમજી, સંઘવી, અદાણીના પરિવારોના નામ તે પછી જ લેવાય છે. નેટવર્થ પ્રમાણે જોઇએ તો મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. સંપત્તિની બાબતમાં આ કોર્પોરેટ પરિવારોમાંથી કોઇ પણ અંબાણી પરિવારની નજીક પણ ન આવી શકે. પરંતુ ટાટા ગ્રુપે જે સિદ્ધિ હાંસલ કરી જે અંબાણી પરિવાર નથી કરી શક્યું. સોમવારે ટીસીએસ 100 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વની ટોપ કંપનીઓની હરોળમાં જોડાઇ છે....
  April 23, 08:10 PM
 • વોલેટાઇલ ચાલના અંતે સેન્સેક્સ 35 અંક વધ્યો, ફાર્મા, બેન્કિંગ અને રીયલ્ટીમાં તેજી
  બિઝનેસ ડેસ્કઃએક્સપાયરી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ચંચળતા વધેલી જોવા મળી છે. સેન્સેક્સ સવારે સાધારણ નબળો રહ્યા પછી બપોર સુધીમાં સુધરીને તેજીમાં આવી ગયો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ નીચેથી ઉપર લગભગ 400 પોઇન્ટ ઊંચકાયો હતો પરંતુ અંતે ઊછાળો ગુમાવીને સાધારણ પોઇન્ટ 35.19 વધીને 34,450.77 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર 10,638નો હાઇ બનાવીને અંતે 20.65 પોઇન્ટ વધીને 10,584.70 પર બંધ થયો છે. ફાર્મા અને રીયલ્ટી વધવામાં મોખરે રહ્યા છે. ફાર્મા, રીયલ્ટી, પીએસયુ બેન્કો, એનર્જી વધ્યા જ્યારે મેટલ અને એફએમસીજી ઘટ્યા...
  April 23, 03:51 PM
 • રૂપિયામાં બે વર્ષમાં સૌથી લાંબો ઘટાડો, સતત છઠ્ઠા દિવસે ઘટીને 66.20ના સ્તરે
  નવી દિલ્હીઃ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે સતત છઠ્ઠા દિવસે રૂપિયો નબળો રહ્યો છે અને 8 પૈસા ઘટીને 66.20 પર ખુલ્યો છે. ગયા સપ્તાહમાં રૂપિયો 66ના સ્તરની નીચે આવ્યો હતો, જે 13 માસની સૌથી નીચી સપાટી છે. એક્સપર્ટસ કહે છે કે બોન્ડ યીલ્ડમાં મજબૂતી, ક્રુડની વધતી કિંમત અને એફઆઇઆઇ દ્વારા વેચવાલીના કારણે રૂપિયાની કિંમત પર અસર પડી છે. ગયા ટ્રેડિંગ સેશનમાં વધ્યો હતો ઘટાડો ગયા સપ્તાહના અંતિમ સેશનમાં શુક્રવારે રૂપિયામાં 33 પૈસાનો ઘટાડો આવ્યો હતો. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની...
  April 23, 02:47 PM
 • TCSએ રચ્યો ઇતિહાસ,100 બિલિયન ડોલર ક્લબની પહેલી ભારતીય કંપની
  મુંબઈઃ ભારતીય શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે કે TCSએ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ધમાકેદાર પર્ફોમન્સ આપીને માર્કેટ કેપમાં 100 બિલિયન ડોલર કલબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ TCS પહેલી ભારતીય કંપની બની છે જે 100 બિલિયન ડોલરમાં કલબમાં સામેલ થઈ હોય. ટીસીેસના ચડિયાતા પરિણામના કારણે શેરમાં તેજી આવી છે. શેરમાં 4.41નો ઊછાળો અને 100 બિલિયન કલબમાં સમાવેશ - સોમવારે શેરબજારમાં ઓપનિંગ સેશનના પ્રથમ એક કલાકમાં TCSના શેર્સમાં 4.41 ટકા અથવા લગભગ 151 રૂપિયા...
  April 23, 01:42 PM
 • સારા પરિણામો પછી આ 5 શેરો પર એક્સપર્ટસ બુલિશ, રોકાણ આપી શકે છે 28 ટકા રીટર્ન
  નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)ના પરિણામોની મોસમ ચાલી રહી છે. કંપનીઓના અત્યાર સુધીના પરિણામોએ માર્કેટને આશા બંધાવી છે. ટીસીએસ, એસીસી, ડીબીસી બેન્ક, માઇન્ડ ટ્રી જેવી કંપનીઓએ અનુમાન કરતા સારા પરિણામ જાહેર કર્યા છે. અર્નિંગમાં રીકવરીથી કેટલીક કંપનીઓ માટે આઉટલૂક સારું બન્યું છે. એક્સપર્ટસ અને બ્રોકરેજ હાઉસે સારા પરિણામોના આધારે એવી કેટલીક કંપનીઓના શેરો પર ભરોસો બતાવીને તેમાં રોકાણ કરવાની સલાહ આપી છે. અહીં એવા 5 શેરોની માહિતી આપવામાં આવી છે કે જેમાં આગળ સારું...
  April 21, 09:19 PM
 • રૂ.6.5 લાખ કરોડ માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ કંપની બની ટીસીએસ
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસે શુક્રવારે એક નવી ઊંચાઇ હાંસલ કરી છે. ટીસીએસ 6.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ કંપની બની છે. નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં કંપનીના ચડિયાતા પરિણામના કારણે શેરમાં 6.76 ટકાનો ઊછાળો આવ્યો છે. તેના પગલે કંપનીની માર્કેટ કેપ 6.50 લાખ રૂપિયાથી ઉપર ગઇ છે. જ્યારે શેર ઇન્ટ્રા-ડે 7.2 ટકા ઊછળીને 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ.3421.25 પર પહોંચી ગયો છે. ચોથા ક્વાર્ટરમાં રૂ.6,094 કરોડનો નફો દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસનો નાણાકીય વર્ષ 2017-18ના ચોથા...
  April 20, 04:31 PM
 • બેન્કિંગ, એનર્જી, મેટલમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ 12 અંક ઘટ્યો, TCS, ઇન્ફોસીસ ટોપ ગેઇનર
  બિઝનેસ ડેસ્કઃસપ્તાહના છેલ્લા દિવસે માર્કેટ દબાણ હેઠળ સુસ્ત ચાલના અંતે ફ્લેટ બંધ રહ્યું છે. શુક્રવારે સવારે સેન્સેક્સ સાધારણ વધીને ખુલ્યા પછી ઘટ્યો હતો અને નેગેટિવ વોલેટાઇલ ચાલના અંતે -11.71 (-0.03%) પોઇન્ટ ઘટીને 34,415.58 પર બંધ રહ્યો છે. નિફ્ટી 1.25 પોઇન્ટ ઘટીને 10,564 પર ફ્લેટ બંધ થયો છે. આઇટી સિવાયના તમામ સેક્ટર્સમાં ઘટાડો આવ્યો છે. ટીસીએસ 6.76 ટકા અને ઇન્ફોસીસ 4 ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યા છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એનર્જી, મેટલ, રીયલ્ટી અને એફએમસીજીમાં ઘટાડો આજના સેશનમાં માર્કેટમાં આઇટી સિવાયના તમામ...
  April 20, 04:02 PM
 • TCSને રૂ.6,904 કરોડનો નફો થયો, શેરદીઠ રૂ.29 ડિવિડન્ડ, 1:1 બોનસ
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસનો નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 5.71 ટકા વધીને રૂ.6,904 કરોડ થયો છે, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ.6,531 કરોડ હતો. જ્યારે વાર્ષિક ધોરણે કંપનીનો નફો 4.5 ટકા વધીને રૂ.6,604 કરોડ થયો છે. ટીસીએસના ચોથા ક્વાર્ટરના પરિણામની મુખ્ય બાબતો - ટીસીએસે શેરદીઠ રૂ.29 ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું. - નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં ટીસીએસની આવક 3.78 ટકા વધીને રૂ.32,075 કરોડ થઇ. - ટીસીએસ શેરધારકોને 1:1 ધોરણે બોનસ શેરની જાહેરાત કરી છે. - ચોથા ક્વાર્ટરમાં ટીસીએસનું એબિટડા...
  April 19, 07:55 PM
 • ત્રણ દિવસમાં સોનુ રૂ.630 મોંઘુ થયું, ચાંદીનો ભાવ રૂ,41,000ની ઉપર
  નવી દિલ્હીઃ વૈશ્વિક માગ અને ઘરેલુ બજારમાં લગ્નોની મોસમ શરૂ થવાથી લોકલ જ્વેલર્સમાં માગ વધતા સોના અને ચાંદીમાં ફરી તેજી આવી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની નવી કિંમત રૂ.250 વધીને રૂ.32,630 પ્રતિ 10 ગ્રામ થઇ છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.41,000ની સપાટીને પાર કરી ગયો છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને કોઇન મેકર્સ તરફથી ઉપાડ વધવાથી ચાંદીનો ભાવ રૂ.1,030 વધીને રૂ.41,480 પ્રતિ કિલોગ્રામ થયો છે. આ છે તેજીના કારણો માર્કેટના જાણકારો કહે છે કે વૈશ્વિક માગ વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનાની માગ વધી છે. તેથી તેની કિંમત વધી છે....
  April 19, 05:16 PM
 • બજાર ફરી મસ્તીમાં, સેન્સેક્સ 96 અંક વધ્યો, મેટલમાં 4.5 ટકા ઊછાળો
  બિઝનેસ ડેસ્કઃ એક દિવસનો વિરામ લીધા પછી માર્કેટ ગુરુવારે ફરી તેજી સાથે આગળ વધ્યું છે. આઇટી, રીયલ્ટી અને ફાર્મા શેરોમાં ખરીદીથી સેન્સેક્સ 96 અંક વધીને 34,427 પર બંધ રહ્યો છે. નિફ્ટી 39 અંક વધીને 10,565 પર બંધ થયો છે. એનએસઇમાં ફાઇનાન્શિયલ સેક્ટર અને એનર્જી સિવાયના બધા સેક્ટર પોઝિટિવ રહ્યા છે. મેટલ, આઇટી, ઇન્ફ્રા વધ્યા જ્યારે એનર્જી, ફાઇનાન્શિયલ સર્વિસ નરમ માર્કેટમાં સૌથી વધુ મજબૂતી મેટલ સેક્ટરમાં જોવા મળી છે. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ 4.52 ટકા ઊછળ્યો છે. તે પછી આઇટી ઇન્ડેક્સ 1.14 ટકા વધ્યો છે. અન્ય વધેલા...
  April 19, 04:14 PM
 • આ એક શેરને ખરીદતા છૂટી જશે પરસેવો, ક્યારેક ફુગ્ગા વેચતો હતો કંપનીનો માલિક
  નવી દિલ્હીઃ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની MRFના શેરનો ભાવ બુધવારે રૂ.80,000ના લેવલે પહોંચ્યો હતો. આમ, એમઆરએફનો શેર દેશનો સૌથી મોંઘો શેર છે. આ શેરની કિંમત એટલી મોટી છે કે તેને ખરીદવાનું સામાન્ય માણસનું ગજુ નથી. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એમઆરએફ ટાયર કંપની ઊભી કરનાર કે એમ મેમ્મનમેપિલ્લાઇ એક સમયે ફૂગ્ગા વેચતા હતા. પરંતુ પોતાની લગન અને સાહસથી એમઆરએફ જેવી કંપની ઊભી કરી દીધી અને આજે તેમની કંપનીનો શેર દેશનો સૌથી ઊંચી કિંમત ધરાવતો શેર બન્યો છે. તો જાણીએ તેમણે કેવી રીતે કંપની શરૂ કરી અને કંપનીના શેરે...
  April 18, 07:06 PM
 • માર્કેટમાં સળંગ નવ દિવસની તેજી અટકી, તીવ્ર વધઘટ પછી સેન્સેક્સ 63 અંક ઘટ્યો
  બિઝનેસ ડેસ્કઃબુધવારે ભારે ચડઉતરના અંતે ઘટીને બંધ રહ્યું છે. પાછલા સળંગ નવ દિવસ વધ્યા પછી બુધવારના સેશન દરમિયાન સેન્સેક્સ આશરે 580 પોઇન્ટની ચડઉતરના અંતે -63.38 (-0.18%) ઘટીને 34,331.68 પર બંધ રહ્યો છે. તે પહેલા સેન્સેક્સ 34,591.81 સુધી ઊંચકાયો હતો. નિફ્ટી ઉપર 10,594 સુધી ગયો હતો પરંતુ અંતે 22.5 (-0.21%) પોઇન્ટ ઘટીને 10,526.20 પર બંધ રહ્યો છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઓટો, એનર્જી, ફાર્મા, આઇટી ઘટ્યા જ્યારે એફએમસીજીમાં મજબૂતી માર્કેટમાં વોલેટિલિટીના કારણે સેક્ટર્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એનર્જી,...
  April 18, 04:05 PM
 • રૂ.80,000ના લેવલે પહોંચ્યો દેશનો સૌથી મોંઘો શેર MRF, 5 વર્ષમાં આપ્યું 550% રીટર્ન
  નવી દિલ્હીઃ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એમઆરએફનો શેર બુધવારે 80,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. આ દેશનો પ્રથમ શેર છે જે રૂ.80,000ની સપાટીએ ગયો છે. ઘરેલુ બજારમાં રબરના ભાવમાં ઘટાડાનો ફાયદો કંપનીને મળ્યો છે. આ શેરે છેલ્લા 5 વર્ષમાં 500 ટકાથી વધુ વધારો નોંધાવ્યો છે. આ દરમિયાન શેરે 550 ટકાથી વધુ રીટર્ન આપ્યું છે. આ શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) બંને શેરબજારોમાં લિસ્ટેડ છે. દેશનો સૌથી મોંઘો શેર એમઆરએફનો ભાવ રૂ.80,000 પર પહોંચતા તે દેશનો સૌથી મોંઘો શેર બન્યો છે....
  April 18, 02:20 PM
 • સારા ચોમાસાથી આ સેક્ટર્સને થશે લાભ, આ 6 શેરોમાં મળશે ઊંચુ વળતર
  નવી દિલ્હીઃ હવામાન વિભાગે આ વર્ષે 97 ટકા વરસાદ સાથે સારા ચોમાસાની આગાહી કરતા શેરબજારમાં તેજીની આશા વધી છે. જાણકારોનું માનવું છે કે સારા ચોમાસાના અનુમાનથી આગામી કેટલાક ટ્રેડિંગ સેશનમાં રૂરલ-એગ્રો સેક્ટર્સ સાથે જોડાયેલા શેરો ઉપરાંત ઓટો, એનબીએફસી, એફએમસીજી શેરોમાં તેજી જોવા મળશે. જો મોન્સૂન સામાન્ય રહેશે તો માર્કેટમાં સારી રીકવરી આવશે. જોકે, આ બાબત જૂનમાં વધારે સ્પષ્ટ થશે. એક્સપર્ટસનું કહેવું છે કે સારા ચોમાસાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખરીદ શક્તિ વધે છે. તેના કારણે દેશની તમામ કંપનીઓના...
  April 17, 07:42 PM
 • BSEનું માર્કેટ કેપ રૂ.150 લાખ કરોડની પાર, 10 દિવસમાં રોકાણકારો કમાયા રૂ.6 લાખ કરોડ
  નવી દિલ્હીઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)નું કુલ માર્કેટ કેપ મંગળવારે રેકોર્ડ સર્જી ગયું હતું. બીએસઇમાં લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ ફરી 150 લાખ કરોડ રૂપિયાની પાર થયું હતું. તેની પહેલા 22 ડિસેમ્બર 2017ના રોજ માર્કેટ કેપ 150 લાખ કરોડ રૂપિયા થયું હતું. ત્રણ વર્ષમાં સૌથી લાંબી તેજી સારા ઇકોનોમિક ડેટા અને હવામાન વિભાગે કરેલી સામાન્ય ચોમાસાની આગાહીથી માર્કેટના સેન્ટિમેન્ટને બળ મળ્યું છે. તેના કારણે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી સતત નવમા દિવસે વધીને બંધ રહ્યા હતા, જે છેલ્લા 3 વર્ષમાં જોવા...
  April 17, 07:34 PM
 • સેન્સેક્સ 90 અંક વધ્યો, નિફ્ટી 10,550ને અડ્યોઃ FMCG મજબૂત, PSU બેન્કો, આઇટી, ફાર્મામાં ઘટાડો
  બિઝનેસ ડેસ્કઃમંગળવારે સેશન દરમિયાન ચડઉતર રહી હતી પરંતુ અંતે બજાર સતત નવમા દિવસે વધીને બંધ રહ્યું છે. સેન્સેક્સ સેશનમાં 200 પોઇન્ટની રેન્જમાં ઉપર અને નીચે ફર્યા પછી અંતે 89.63 (+0.26%) પોઇન્ટ વધીને 34,395.06 પર બંધ રહ્યો છે. નિફ્ટી 20.35 (+0.19%) પોઇન્ટ વધીને 10548.70 પર અટક્યો છે. સેન્સેક્સ સવારે વધીને ખુલ્યા પછી 129 પોઇન્ટ વધીને 34,434 સુધી વધ્યો હતો. નિફ્ટી ઉપર 10,560 સુધી વધ્યો હતો. એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કે સેન્સેક્સને ઊંચકવામાં મોટો ફાળો આપ્યો છે. એફએમસીજી, રીયલ્ટી, એનર્જી વધ્યા જ્યારે પીએસયુ...
  April 17, 04:02 PM