Home >> Business >> Market
 • મોદીના 4 વર્ષમાં માર્કેટ કેપ રૂ.92 લાખ કરોડ વધ્યું, 11 શેરોએ 2200% સુધી રીટર્ન
  નવી દિલ્હીઃ મોદી સરકારના 4 વર્ષ પૂરા થયા છે. આ ચાર વર્ષમાં વિશ્વના સ્ટોક માર્કેટ્સની સરખામણીમાં ભારતીય શેરબજારે ચડિયાતો દેખાવ (આઉટપરફોર્મ) બતાવ્યો છે. આ ગાળામાં સેન્સેક્સ 41 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટીમાં 43 ટકા તેજી આવી છે. જ્યારે કેટલાક શેરોમાં 1100 ટકા જેટલું જંગી વળતર મળ્યું છે. 4 વર્ષમાં જીએસટી જેવા ટેક્સ રીફોર્મ, નોટબંધી જેવા આર્થિક સુધારા ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, પીએસયુ બેન્કોના રીકેપ પ્લાન તથા અન્ય સુધારાની પણ શેરબજાર પર અસર પડી હતી. એક્સપર્ટસ કહે છે કે છેલ્લા 4 વર્ષમાં સરેરાશ...
  May 26, 09:49 PM
 • મજબૂત ખરીદીથી સેન્સેક્સ 262 અંક વધ્યો, મેટલ, ઓટો, ફાર્મા, બેન્કોમાં તેજી
  નવી દિલ્હીઃ શેરબજાર સતત બીજા દિવસે વધીને બંધ રહ્યું છે. નબળા વૈશ્વિક સંકેત છતાં ઓટો, આઇટી, મેટલ, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ અને રીયલ્ટી શેરોમાં ખરીદીથી સેન્સેક્સ 262 પોઇન્ટ વધીને 34,925 પર બંધ રહ્યો છે. નિફ્ટી 91 અંક વધીને 10,605 પર બંધ આવ્યો છે. એનએસઇમાં માત્ર આઇટી ઇન્ડેક્સ ઘટ્યો હતો. હેવીવેઇટ ઓએનજીસી, મારુતિ, એચડીએફસી બેન્ક, એચયુએલ, એચડીએફસી, ઇન્ફોસીસ અને આરઆઇએલમાં તેજીથી માર્કેટ ઊંચકાયું છે. મેટલ, ઓટો, ફાર્મા, રીયલ્ટી, બેન્કોમાં તેજી માર્કેટમાં સૌથી વધુ તેજી મેટલ સેક્ટરમાં રહી હતી. એનએસઇમાં મેટલ...
  May 25, 07:31 PM
 • આ કંપનીઓએ બમ્પર 9 ગણી સુધી કરી કમાણી, આ શેરો આપી શકે છે 111% સુધી વળતર
  નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરના મોટા ભાગની કંપનીઓ પરિણામો આવી ચૂક્યા છે. અત્યાર સુધીના કંપની પરિણામોને જોઇએ તો અર્નિંગ સીઝન અપેક્ષા મુજબ મજબૂત નથી રહી. જોકે, એક્સપર્ટસ માની રહ્યા છે કે ઓવરઓલ અર્નિંગ ગ્રોથ ડબલ ડિજિટમાં રહેશે. સંયુક્ત સેલ્સ પણ અગાઉના ત્રિમાસિક ગાળાથી ચડિયાતું રહેવાની આશા છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટ અર્નિંગથી બજારને વધુ ફાયદો નથી થયો. પરંતુ આ દરમિયાન કેટલીક કંપનીઓનો નફો 50 ટકાથી 900 ટકા જેટલો વધ્યો છે. એવી કેટલીક કંપનીઓના ફંડામેન્ટલ્સ ચડિયાતા છે, જેમાં...
  May 24, 07:45 PM
 • આઇટી અને બેન્કોના બળે સેન્સેક્સ 318 અંક વધ્યો, ઓટોમાં વેચવાલી
  બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારોના બેન્ચમાર્ક નિર્દેશાંકો ગુરુવારે 1 ટકા વધ્યા છે. આઇટી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ અને ફાર્માની તેજીથી સેન્સેક્સ 318.20 પોઇન્ટ અથવા 0.93 ટકા વધીને 34663.11 પર બંધ રહ્યો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે આશરે 400 અંક વધીને 34,741ની સપાટીને અડ્યો હતો. નિફ્ટી 83.50 પોઇન્ટ અથવા 0.80 ટકા વધીને 10,513.90 પર ક્લોઝ થયો છે. ઇન્ફોસીસ, ટીસીએસ, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કે સેન્સેક્સને ઊંચકવામાં બળ પૂરું પાડ્યું છે. આઇટી સેક્ટરનો સૌથી મજબૂત દેખાવ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ અને ફાર્મામાં પણ તેજી...
  May 24, 03:32 PM
 • પેટ્રોલ-ડીઝલના રેકોર્ડ ભાવ ક્યાં જઇને અટકશે? આ 3 રીતે જ ભાવમાં મળી શકે રાહત
  નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બાળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.77ની ઉપર ગઇ છે જ્યારે ડીઝલ પણ રૂ.68ને પાર કરી ગયું છે. આમ દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચા સ્તરોએ ચાલી રહી છે. એકબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના ભાવ પણ વધી રહ્યા છે તેથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. એનર્જી એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, આગળ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળવાની આશા ઓછી છે. તેમના જણાવ્યા અનુસાર, ઇરાને અમેરિકા સામે કરેલું નિવેદન, સીરિયાની હાલત...
  May 23, 07:22 PM
 • સેન્સેક્સ 306 અંક ગબડ્યો, નિફ્ટી 10,450 નીચેઃ મેટલ, એનર્જીમાં ઘટાડો, PSU બેન્કોમાં તેજી
  બિઝનેસ ડેસ્કઃ બુધવારે માર્કેટમાં ફરી ઘટાડાનું દબાણ જોવા મળ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી આશરે 350 પોઇન્ટ ગબડીને નીચે 34,302.89 સુધી નીચે ગયો હતો અને અંતે -306.33 (-88%) પોઇન્ટ ઘટીને 34344.91 પર બંધ રહ્યો છે. નિફ્ટી 10,417.80 સુધી ઘટીને અંતે -106.35 (-1.01%) પોઇન્ટના ઘટાડા સાથે 10430.35 પર બંધ રહ્યો છે. માત્ર સરકારી બેન્કોમાં તેજી રહી હતી તે સિવાયના તમામ સેક્ટર્સ નેગેટિવ બન્યા હતા. સૌથી મોટો ઘટાડો મેટલ ઇન્ડેક્સમાં 3.74 ટકાનો અને એનર્જી 2 ટકા આવ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં કડાકો, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.8 ટકા તેજી સેક્ટર્સનો દેખાવ જોઇએ તો,...
  May 23, 04:12 PM
 • SBIને રૂ.7718 કરોડની જંગી ખોટ, દેશના બેન્કિંગ ઇતિહાસમાં બીજું સૌથી મોટું નુકસાન
  નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું પરિણામ અનુમાન કરતા ખરાબ આવ્યું છે. માર્ચ 2018માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એસબીઆઇને રૂ.7718 કરોડની ખોટ થઇ છે, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2017ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇને રૂ.2814 કરોડનો નફો થયો હતો. જાન્યુઆરી-માર્ચ 2018 દરમિયાન પ્રોવિજનિંગ વધવાથી પરિણામ ખરાબ આવ્યું છે. વળી, આ ગાળા દરમિયાન બેન્કની બેડ લોન પણ વધી છે. નાણાકીય વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં પણ બેન્કને રૂ.2416 કરોડની ખોટ થઇ હતી....
  May 22, 07:06 PM
 • માર્કેટમાં 5 દિવસનો ઘટાડો અટક્યો, સેન્સેક્સ 35 અંક વધ્યો, SBI 4% ઊછાળ્યો
  બિઝનેસ ડેસ્કઃવૈશ્વિક સંકેતોના પગલે મંગળવારે ઉતાર ચડાવ જોવા મળ્યા પછી અંતે માર્કેટ સાધારણ વધીને બંધ રહ્યું છે. આમ, બજારમાં પાંચ દિવસથી ચાલતો ઘટાડો અટક્યો છે. સેન્સેક્સ નીચે 34,550 અને ઉપર 34,754 વચ્ચે ફરતો રહ્યા પછી અંતે 35.11 અંક વધીને 34,651 પર બંધ રહ્યો છે. નિફ્ટી 20 પોઇન્ટ વધીને 10,536.70 પર ક્લોઝ થયો છે. એસબીઆઇ, ટાટા મોટર્સ, ઇન્ફોસીસ અને મારુતિએ સેન્સેક્સને ટેકો આપ્યો હતો. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ 0.65 ટકા વધ્યા જોકે, બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.65 ટકા વધ્યા છે. મિડકેપમાં શ્રીરામ 7.54 ટકા, આરકોમ 7.46 ટકા,...
  May 22, 04:07 PM
 • સારા ચોમાસાથી આ શેરોમાં મળી શકશે 76% વળતર, વહેલુ ચોમાસુ માર્કેટ માટે પોઝિટિવ
  નવી દિલ્હીઃ શેરબજારમાં અત્યારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ક્રુડની કિંમતમાં આવેલી તેજી તેનું મુખ્ય કારણ છે. પરંતુ હવામાન વિભાગે ચોમાસા માટે આપેલા અનુમાનથી માર્કેટની આશા વધી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર, ચોમાસુ આ વર્ષે સમય કરતા વહેલુ કેરળના દરિયાકાંઠે આવી પહોંચશે. એટલે કે આ વર્ષે 29 મેના રોજ ચોમાસુ કેરળના કાંઠે પહોંચશે. માર્કેટના નિષ્ણાતો કહે છે કે બજાર માટે આ સારા સમાચાર છે. સારું ચોમાસુ એકસાથે અનેક ફાયદા લાવે છે. તેનાથી સારો પાક થાય છે અને કંપનીઓને સસ્તો માલ...
  May 21, 07:34 PM
 • બજાર સતત પાંચમા દિવસે ઘટ્યું, સેન્સેક્સ 232 અંક ગબડ્યો, ફાર્મા, ઓટો, મેટલ બેન્કોમાં વેચવાલી
  બિઝનેસ ડેસ્કઃ સોમવારે સતત પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડો ચાલુ રહ્યો છે.ક્રુડ ઓઇલની વધતી કિંમતોથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. ક્રુડ મોંઘુ થવાથી ઇકોનોમિક ગ્રોથને નુકસાન થવા સાથે કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતાના કારણે બજારમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. સવારે સવારે વધીને ખુલ્યો હતો અને 126 પોઇન્ટ વધીને ઉપર 34,974 સુધી ગયો હતો પરંતુ ફાર્મા, ઓટો, મેટલ અને પ્રાઇવેટ બેન્ક શેરોમાં વેચવાલીથી તરત ઘટાડો આવ્યો હતો. અંતે સેન્સેક્સ 232.17 (-0.67%) પોઇન્ટ ઘટીને 34,616.13 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 79.70 (-0.75%) અંક ઘટીને...
  May 21, 05:48 PM
 • પેકેજિંગ કંપનીઓના આ શેરો આપી શકશે 100% રીટર્ન, ઇન્ડસ્ટ્રીનું છે ચડિયાતું આઉટલૂક
  નવી દિલ્હીઃ ભારતની પેકેજિંગ ઇન્ડસ્ટ્રી વાર્ષિક 13 ટકાના દરે વધી રહી છે. પેકેજ઼્ડ આઇટમ્સની વધતી ડિમાન્ડ અને ઇ-કોમર્સ કંપનીઓની એન્ટ્રીથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળ્યું છે. એક્સપર્ટસ કહે છે કે ઇકોનોમીમાં રીકવરી અને મોંઘવારીમાં ઘટાડાથી ગ્રાહકો વધુ પ્રોડક્ટ્સ ખરીદવા માટે સક્ષમ બન્યા છે. જ્યારે નવી નવી પ્રોડક્ટસ પણ લોન્ચ થઇ રહી છે જે આ સેક્ટર માટે સારી રહી છે. તેથી કન્ઝમ્પ્શન વધવાથી પેકેજિંગ સેક્ટરને વધુ બૂસ્ટ મળશે. 2020 સુધી 3200 કરોડ ડોલરની થઇ જશે ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ...
  May 19, 11:09 PM
 • 2 દિવસમાં 100% વધ્યો RComનો શેર, રોકાણકારોને રૂ.3,000 Crનો ફાયદો
  નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)નો શેર બે દિવસમાં 100 ટકા ઊછળ્યો છે. કરોડો રૂપિયાના બાકી દેવા અંગે 8 મહિનાથી ચાલતી કાયદાકીય લડાઇ બંધ કરવા આરકોમે સ્વીડનની ટેલિકોમ કંપની એરિક્સન સાથે સમાધાનની ઓફર કરી છે તે પછી શેરના ભાવમાં તીવ્ર તેજી જોવા મળી છે. શેરનો ભાવ ઊછળતા રોકાણકારોને રૂ.3,000 કરોડનો ફાયદો થયો છે. આરકોમ અને એરિક્સનનું શું છે કનેક્શન સ્વીડનની ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવતી એરિક્સનની ભારતીય પેટાકંપનીએ આરકોમના દેશભરમાં આવેલા નેટવર્કને ઓપરેટ કરવા તથા તેની...
  May 18, 05:24 PM
 • સતત ચોથા દિવસે ઘટાડો, સેન્સેક્સ 301 અંક ઘટીને બંધ, FMCG સિવાય તમામ સેક્ટર ઘટ્યા
  બિઝનેસ ડેસ્કઃ ઘરેલુ બજાર સતત ચોથા દિવસે ઘટીને બંધ રહ્યું છે. કર્ણાટક સરકાર બનવા અંગેની અનિશ્ચિતતા, ક્રુડ પ્રાઇસમાં ઊછાળો અને અમેરિકા-ચીન ટ્રેડ વોર અંગે સમજૂતિખી શેરબજારમાં ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ સેશનના અંતે 301 પોઇન્ટ ગબડીને 34,848 પર બંધ રહ્યો છે. નિફ્ટી 86 અંક ઘટીને 10,596ના સ્તરે ક્લોઝ રહ્યો હતો. આજના સેશનમાં એનએસઇમાં માત્ર એફએમસીજી ઇન્ડેક્સ જ વધ્યો હતો. મેટલ, ફાર્મા, ઇન્ફ્રા, પીએસયુ બેન્કો, ઓટો, રીયલ્ટી, એનર્જી તૂટ્યા, માત્ર એફએમસીજી વધ્યો એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 2.41 ટકા તૂટ્યો છે....
  May 18, 04:13 PM
 • સેન્સેક્સ 239 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 10,700 નીચે બંધ, ક્રુડ 80 ડોલર પર
  બિઝનેસ ડેસ્કઃગુરુવારે સવારી સારી શરૂઆત પછી માર્કેટ ઘટીને બંધ રહ્યું છે. સેન્સેક્સ સવારે 96 અંક વધીને ખુલ્યો હતો પણ પછી એનર્જી, એફએમસીજી, પ્રાઇવેટ બેન્કો, મેટલ શેરોમાં વેચવાલીથી ઘટ્યો હતો. અંતે સેન્સેક્સ 238.76 (-0.67%) પોઇન્ટ ઘટીને 35,149.12 પર બંધ રહ્યો છે. નિફ્ટી 58.4 (-0.54%) પોઇન્ટ ઘટીને 10,682.70 પર બંધ થયો છે. મેટલ, પ્રાઇવેટ બેન્કો, ફાઇનાન્શિયલ, એનર્જીમાં ઘટાડો જ્યારે ફાર્મા, આઇટી, ઓટો પોઝિટિવ એનએસઇમાં એફએમસીજી ઇન્ડેક્સ 1.28 ટકા, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.57 ટકા, એનર્જી 0.75 ટકા, ઇન્ફ્રા 0.48 ટકા, મીડિયા 0.66 ટકા ઘટ્યા છે....
  May 17, 04:40 PM
 • સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ 156 અંક ઘટ્યો, PSU બેન્કો, એનર્જીમાં ભારે વેચવાલી
  બિઝનેસ ડેસ્કઃબુધવારે માર્કેટ વોલેટાઇલ ચાલ વચ્ચે દબાણ હેઠળ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ પ્રારંભમાં ઘટાડા પછી બપોર બાદ નીચા સ્તરથી 250થી વધુ અંક સુધર્યો હતો પરંતુ અંતે -156.06 (-0.44%) અંક ઘટીને 35,387.88 પર બંધ રહ્યો છે. નિફ્ટી 60.75 (-0.56%) અંક ઘટીને 10741.10 પર બંધ થયો છે. પીએસયુ બેન્કો અને એનર્જીમાં વધુ વેચવાલી રહેતા મોટો ઘટાડો આવ્યો હતો. પીએસયુ બેન્કો, એનર્જી, મેટલ, ઇન્ફ્રામાં ઘટાડો માર્કેટમાં સૌથી વધુ ઘટેલા સેક્ટર્સમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનર્જી અને ઇન્ફ્રા રહ્યા છે....
  May 16, 03:56 PM
 • કર્ણાટકમાં BJPને બહુમતી ના મળતા સેન્સેક્સ ઉપલા સ્તરથી 450 અંક ગબડ્યો
  બિઝનેસ ડેસ્કઃકર્ણાટકની ચૂંટણીમાં શરૂઆતમાં ભાજપની સરસાઇને જોઇને ઊછળેલું શેરબજાર બહુમતી નહિ મળતા ગબડ્યું હતું. મંગળવારે સેન્સેક્સે શરૂઆતમાં 437 પોઇન્ટ ઊછળીને 35,993ની ટોચ બનાવી હતી. પરંતુ ભાજપને સરકાર બનાવી શકે એટલી બહુમતી નહિ મળતા વેચવાલી આવી હતી અને સેન્સેક્સ ઉપલા સ્તરથી 495 પોઇન્ટ ગબડ્યો હતો અને અંતે 12.77 પોઇન્ટના ઘટાડા સાથે 35,543.94 પર બંધ રહ્યો છે. નિફ્ટી 122 પોઇન્ટ ઊંચકાઇને 10,929ની ટોચે અડ્યા પછી અંતે 4.75 અંક પોઇન્ટ ઘટીને 10,801.85 પર બંધ રહ્યો છે. પીએસયુ બેન્કો, રીયલ્ટી, ઓટો, ફાર્મા, ઇન્ફ્રા ઘટ્યા બજારમાં...
  May 15, 04:06 PM
 • 100 રૂપિયાથી સસ્તાં આ 5 શેરોમાં રોકાણનો મોકો, આપી શકે છે 69% જેટલું વળતર
  અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પહેલા સોમવારે રોકાણકારો સાવચેતી જાળવતા માર્કેટ સપાટ બંધ રહ્યા હતા. બજારમાં પ્રારંભિક ઊછાળે પ્રોફિટ બુકિંગનું દબાણ આવ્યું હતું. માર્કેટ એક્સપર્ટસ માને છે કે કર્ણાટક ચૂંટણીનું રીઝલ્ટ મંગળવારે આવશે. રીઝલ્ટ જો ભાજપ તરફી આવશે તો માર્કેટમાં ટૂંકી તેજી રહેવાની પૂરી શક્યતા છે. પરંતુ ક્રુડ ઓઇલ, રૂપિયાની ચાલ અને જિયો પોલિટિકલ ટેન્શન જેવા ફેક્ટર્સ હજુ પણ મોજૂદ છે. તેની અસર થોડા દિવસો સુધી માર્કેટ પર રહેશે. તેથી સારો પોર્ટફોલિયો બનાવવાની સારી રીત એ...
  May 14, 09:41 PM
 • રિલા. નવલનું દેવું NPA જાહેર થતા શેર 17% તૂટ્યો, કંપની પર રૂ.9,000 cr દેવું
  મુંબઇઃ જાહેર ક્ષેત્રની વિજયા બેન્કે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગના લોન એકાઉન્ટને માર્ચ ક્વાર્ટરથી નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએ જાહેર કર્યું છે. તેના પગલે સોમવારે રિલાયન્સ નવલ એન્ડ એન્જિનિયરિંગ શેરમાં 16 ટકાનો કડાકો આવ્યો હતો. બીએસઇમાં શેર 16.41 ટકા તૂટીને રૂ.14ના 52 સપ્તાહના તળિયે અડ્યો હતો. શેરમાં ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.200 કરોડથી વધુ ઘટી હતી. શેર અંતે 13.43 ટકા ઘટીને રૂ.14.50 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંપનીના ઓડિટર્સે...
  May 14, 04:00 PM
 • કર્ણાટકની ચૂંટણીના પરિણામ પૂર્વે માર્કેટ સપાટ બંધ, સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 400 અંકની વધઘટ
  બિઝનેસ ડેસ્કઃ કર્ણાટકની ચૂંટણીના પરિણામ અગાઉ રોકાણકારોએ સાવચેતી અપનાવતા સોમવારે માર્કેટ વોલેટાઇલ ચાલના અંતે સપાટ બંધ રહ્યું છે. મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર થશે. સેન્સેક્સ શુક્રવારના બંધથી 107 પોઇન્ટ વધીને ઉપર 35,642.72 સુધી ગયો હતો. પરંતુ ઉપલા સ્તરે ઓટો, રીયલ્ટી, ઇન્ફ્રા, એફએમસીજી અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાથી ઘટાડો આવ્યો હતો. આ, સેશન દરમિયાન બીએસઇ સેન્સેક્સ ઉપર અને નીચે 393 પોઇન્ટ વધઘટના અંતે 21 પોઇન્ટ ઘટીને 35,456.71 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર 10,834.85 અને નીચે 10,774.75 વચ્ચે ફરીને અંતે 0.1 અંક વધીને 10,806.60 પર...
  May 14, 03:55 PM
 • મજબત માંગથી મેટલમાં રહેશે તેજી, આ 4 શેરોમાં મળશે 33% સુધી વળતર
  નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ટ્રેડ વોરથી ગ્લોબલ માર્કેટમાં સપ્લાઇની જે તંગી પેદા થઇ છે તેનાથી મેટલની કિંમતને સતત સપોર્ટ મળી રહ્યો છે. પાછલા થોડા મહિનાથી સપ્લાય કન્સર્ન, કોપર માઇનમાં હડતાળ, ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ અને બેટરીની વધતી ડિમાન્ડના કારણે પણ મેટલની કિંમતમાં તેજી આવી છે. આ તેજીનો ફાયદો ઘરેલુ મેટલ કંપનીઓને મળી રહ્યો છે. એક્સપર્ટસ કહેછે કે મેટલમાં આગળ પણ 3થી 4 મહિના સુધી તેજી ચાલુ રહી શકે છે. તેથી એવા શેરોમાં રોકાણ કરી શકાય કે જે આ તેજીમાં પણ હજુ સસ્તા છે....
  May 11, 09:07 PM