તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Zuckerberg's Wife Received A Complaint From The Security Chief Over Objectionable Remarks

ઝકરબર્ગની પત્ની પર સિક્યોરિટી ચીફે વાધાજનક ટિપ્પણી કરતા ફરિયાદ કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાતિવાદ અને સમલૈગિક્તા સાથે જોડાયેલી ટિપ્પણી કરવાનો આરોપ
  • આરોપી સિક્યોરિટી ચીફ લિયામ બૂથને રજા પર મોકલી દેવામાં આવ્યો

ન્યુયોર્કઃ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના પ્રાઈવેટ સુરક્ષા પ્રમુખ લિયામ બૂથ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. તેેમની પર ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન અને તેમન પૂર્વ સ્ટાફ વિરુદ્ધ જાતિવાદી અને સમલૌગિકતા સાથે સંલગ્ન ટિપ્પણી કરવાનો આરોપ પણ લાગ્યો છે.

અમેરિકન મીડિયાના જણાવ્યા પ્રમાણે, ઝકરબર્ગના પ્રવકત્તા એ તેની પુષ્ટિ કરી છે. લિયામ બૂથની વિરુદ્ધ ઝકરબર્ગના ઘરના પૂર્વ સ્ટાફે ધ બ્લૂમ ફર્મની મદદ લઈને ફરિયાદ નોંધાવી છે. પ્રિસિલા ચાનના ફેમિલી ઓફિસના પ્રવક્તા બેન લાબોલ્ટે જણાવ્યું કે બૂથને રજા પર મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...