શેરબજાર / સેન્સેક્સમાં 645 અંકનો ઉછાળો, નિફ્ટી 11313 પર બંધ, યસ બેન્ક, HCL ટેકમાં મંદી

The Sensex rose 328 points, the Nifty up 96 points to close at 11200

  • ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 5.5% ઉછાળો, એસબીઆઈમાં 5% વધારો
  • યસ બેન્કનો શેર 5% ઘટ્યો, હીરો મોટોકોર્પમાં 3% ઘટાડો

Divyabhaskar.com

Oct 09, 2019, 06:13 PM IST

મુંબઈઃ શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 645.97 અંકના વધારા સાથે 38,177.95 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 38,209.84 સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીનું ક્લોઝિંગ 186.90 અંકના વધારા સાથે 11313.30 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,321.30ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 22 અને નિફ્ટીના 50માંથી 38 શેર વધારા સાથે બંધ થયા હતા. બેન્કિંગ શેરમાં વધુ ખરીદી થઈ. એનએસઈ પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 3.7 ટકા તેજી આવી. માત્ર આઈટી ઈન્ડેક્સ 0.71 ટકા નુકસાનમાં રહ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ઈન્ડસઈન્ડ બેન્ક 5.52%
ઈન્ફ્રાટેલ 5.34%
ભારતી એરટેલ 5.23%
એસબીઆઈ 5.10%
અલ્ટ્રાટેક સિમેન્ટ 4.92%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
યસ બેન્ક 5.15%
હીરો મોટોકોર્પ 2.80%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 2.37%
ટાઈટન 2.27%
એચસીએલ ટેક 2.17%
X
The Sensex rose 328 points, the Nifty up 96 points to close at 11200
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી