• Home
  • Business
  • Sensex gained 235 points, Nifty up 72 points to close at 12250

શેરબજાર / સેન્સેક્સ 202 અંક ઘટ્યો, નિફ્ટી 12113 પર બંધ; SBI, હીરો મોટોકોર્પના શેર ઘટ્યા

Sensex gained 235 points, Nifty up 72 points to close at 12250

  • ભારતી એરટેલ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા
  • પાવર ગ્રીડ કોર્પ, એસબીઆઈ, હીરો મોટોકોર્પ, એનટીપીસીના શેર ઘટ્યા 

Divyabhaskar.com

Feb 14, 2020, 05:21 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 202 અંક ઘટીને 41257 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 61 અંક ઘટીને 12113 પર બંધ થયો હતો.

ભારતીય એરટેલ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. ભારતી એરટેલ 4.69 ટકા વધી 565.10 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 1.42 ટકા વધી 621.40 પર બંધ રહ્યો હતો.

આ સિવાય પાવર ગ્રીડ કોર્પ, એસબીઆઈ, હીરો મોટોકોર્પ અને એનટીપીસી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.26 ટકા ઘટીને 184.15 પર બંધ રહ્યો હતો. એસબીઆઈ 2.41 ટકા ઘટીને 319.55 પર બંધ રહ્યો હતો.

X
Sensex gained 235 points, Nifty up 72 points to close at 12250

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી