શેરબજાર / સેન્સેક્સ 259 અંક વધ્યો, નિફ્ટી 12329 પર બંધ; ઈન્ફોસિસ, ભારતી એરટેલમાં તેજી

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એચયુએલ, ટાટા સ્ટીલ સહિતના શેરમાં તેજી જોવા મળી હતી
  • ટીસીએસ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ સહિતના શેર ઘટ્યા

Divyabhaskar.com

Jan 13, 2020, 04:17 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં સોમવારે ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 259 અંક વધી 41859 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 72 અંક વધી 12329 પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર ઈન્ફોસિ, સનફાર્મા, એચસીએલ ટેક, લાર્સન અને એચયુએલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 4.15 ટકા વધી 768.90 પર કારોબાર કરી રહ્યો છે. સનફાર્મા 1.84 ટકા વધી 451.50 પર કારોબાર કરી રહ્યો છે.

આ સિવાય ટાટા મોટર્સ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ અને ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 1.22 ટકા ઘટી 194.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 0.18 ટકા ઘટી 1,152.00 પર કારોબાર કરી રહ્યો છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી