શેરબજાર / સેન્સેક્સ 87 અંક ઘટીને 38,736 પર, નિફ્ટી 30 અંક નીચે 11,552 પર બંધ

Sensex down 87 points to 38,736; Nifty closes below 30 points at 11,552

  • યસ બેન્ક અને બજાજ ફાઈનાન્સના શેરમાં 1-1 ટકા વધારો
  • ઓટો શેરમાં વેચવાલીનું વધુ દબાણ, ટાટા મોટર્સ 2% ઘટ્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 04:50 PM IST

મુંબઈઃ શેરબજાર સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સનું ક્લોઝિંગ 86.88 અંક નીચે 38,736.23 પર થયું હતું. નિફ્ટીએ 30.40 અંક નીચે 11,552.50 પર કારોબાર ખત્મ કર્યો હતો.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
વિપ્રો 2.97%
ઓએનજીસી 2.74%
બજાજ ફાઈનાન્સ 2.00%
કોલ ઈન્ડિયા 1.87%
લાર્સન એન્ડ ટૂબ્રો 1.82%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
વેદાંતા 2.97%
સન ફાર્મા 2.74%
ટાટા સ્ટીલ 2.00%
એશિયન પેન્ટ 1.87%
યસ બેન્ક 1.82%

કારોબારીઓના જણાવ્યા પ્રમાણે રોકાણકારો આજે આવનારા મોંઘવારીના દર અને આઈઆઈપીના આંકડાની રાહ છે. બીજી તરફ અમેરિકા અને ભારતની વચ્ચે ચાલી રહેલી બિઝનેસ ડીલને લઈને રોકાણકારોના મનમાં અનિશ્ચિતતા હશે.

X
Sensex down 87 points to 38,736; Nifty closes below 30 points at 11,552
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી