તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Passenger Vehicle Sales Dropped 23.7% In September, Dropping 11 Consecutive Months

પેસેન્જર વાહનોનું વેચાણ સપ્ટેમ્બરમાં 23.7% ઘટી ગયું, સતત 11માં મહીને ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારના વેચાણમાં 33% ઘટાડો, મોટરસાઈકલના વેચાણમાં 23% ઘટાડો
  • સપ્ટેમ્બરમાં તમામ કેટેગરીના વાહનોના વેચાણમાં 22.41% ઘટાડો

નવી દિલ્હીઃ પેસેન્જર વાહનોનું ઘરેલું વેચાણ સપ્ટેમ્બરમાં 23.69% ઘટીને 2 લાખ 23 હજાર 317 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 2 લાખ 92 હજાર 660 પેસેન્જર્સ વાહનોનું વેચાણ થયું હતું. તેના વેચાણમાં સતત 11 મહિને ઘટાડો થય છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સે(એસઆઈએમ) સપ્ટેમ્બર મહીનાના વેચાણનો આંકડો શુક્રવારે જાહેર કર્યો.

વહાન કેટેગરીસપ્ટેમ્બર 2018મા વેચાણ(યુનિટ)     સપ્ટેમ્બર 2019માં વેચાણ(યુુનિટ)   ઘટાડો
કાર 1,97,1241,31,28133.4%
મોટરસાઈકલ13,60,41510,43,62423.29%
ટુ-્વહીલર(કુલ)21,26,44516,56,77422.09
કમર્શિયલ95,87058,41939.06

તમામ કેટેગરીનું વેચાણ 22.41% ઘટીને 20 લાખ 04 હજાર 932 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 25 લાખ 84 હજાર 62 વાહનો વેચ્યાં હતા.
નાણાં મંત્રીએ કહ્યું- ઓટોમોબાઈલ સેકટર સાથે વાતચીત ચાલું
નાણાં મંત્રી નિર્મલા સીતરમણે  શુક્રવારે પુનામાં કહ્યું કે સમગ્ર દેશના ઓટોમાબાઈલ સેકટરના લોકો સાથે વાત કરી રહી છું.  તેમના પ્રતિનિધિઓ બે વાર દિલ્હીમાં મુલાકાત કરી ચૂક્યા છે. ઓટોમોબાઈલ સેકટરમાં કન્ઝ્યુમર ડિમાન્ડ પરત ફરી નથી. સેક્ટરના લોકો કેટલાક વિશેષ ઈચ્છે છે કે તે ક્યારે પણ મારી સાથે વાત કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો