પાકિસ્તાન / મૂડીઝે પાકિસ્તાનના આઉટલુકને નેગેટિવમાંથી સ્ટેબલ કર્યો, ગત જૂનામાં આઉટલુકમાં ફેરફાર થયો હતો

Moody's Stables Pakistan's Outlook From Negative, Older Outlook Has Changed

Divyabhaskar.com

Dec 03, 2019, 10:28 AM IST

પાકિસ્તાનઃ રેટિંગ એજન્સી મૂડીઝની ઈન્વેસ્ટર સર્વિસિસે સોમવારે પાકિસ્તાનનો આઉટલુક નેગેટિવમાંથી સ્ટેબલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મૂડીઝે ગત વર્ષે જૂનમાં પાકિસ્તાનનો રેટિંગ આઉટ લુક નેગેટિવ કર્યો હતો. આઉટ લુક ઘટડાવા પાછળનું કારણ એજન્સીએ ફોરેન એક્સચેન્જ રિઝર્વનો ઘટાડો હોવાનું જણાવ્યું હતું.

મૂડીઝે આઉટલુકમાં સુધારા અંગે વિગેત જણાવ્યું હતું કે વિવિધ પોલીસીઓ અને કરન્સી ફ્લેક્સિબિલિટીના કારણે પેમેન્ટના બેલેન્સમાં સતત સુધારો ચાલુ રહેશે. આના કારણે બાહ્ય નિર્બળતાનું જોખમ પણ ઘટશે. જોકે ફોરેન એક્સચેન્જ રિઝર્વ બફરમાં સુધારો થવામાં થોડો સમય લાગશે.

X
Moody's Stables Pakistan's Outlook From Negative, Older Outlook Has Changed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી