ઓટો / મારૂતિએ સપ્ટેમ્બરમાં પ્રોડક્શન 17% ઘટાડ્યું, સતત 8માં મહિને ઘટાડો

Maruti reduced production by 17% in September, declining for the 8th consecutive month

  • તમામ કેટેગરીના વાહનોના પ્રોડક્શનમાં ઘટાડો કર્યો, ઓગસ્ટમાં 34% ઘટાડો કર્યો હતો
  • કંપનીઓ માંગના આધાર પર દર મહિને પ્રોડક્શનનો નિર્ણય કરે છે

Divyabhaskar.com

Oct 08, 2019, 06:12 PM IST

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિએ સપ્ટેમ્બરમાં સતત 8માં મહીને પ્રોડક્શન ઘટાડ્યું છે. કંપનીએ ગત મહિને ઉત્પાદનમાં 17.48 ટકા ઘટાડો કર્યો હતો. મારૂતિએ કુલ 1 લાખ 32 હજાર 199 કાર્સનું પ્રોડક્શન કર્યું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ આંકડા 1 લાખ 60 હજાર 219 યુનિટ હતું.

મારૂતિનું પ્રોડક્શન

કેટેગરી સપ્ટેમ્બર 2018માં પ્રોડક્શન(યુનિટ) સપ્ટેમ્બર 2019માં પ્રોડક્શન(યુનિટ)
પેસેન્જર વાહન 1,57,659 1,30,264
મિની, કોમ્પેક્ટ કાર 1,15,576 98,337
યુટિલિટી વાહન 22,226 22,226
મિડ સાઈઝ સેડાન સિઆજ 4,739 2,350
હળવા કમર્શિયલ વાહન 2,560 1,935

કંપનીએ ઓગસ્ટમાં 33.99 ટકા ઘટાડો કરીને કુલ 1 લાખ 11 હજાર 370 યુનિટનું પ્રોડક્શન કર્યું હતું. બીજી તરફ ટાટા મોટર્સએ પણ સપ્ટેમ્બરમાં ઉત્પાદન 63 ટકા ઘટાડ્યું હતું. કંપનીઓ માંગ મુજબ પ્રોડક્શનનો નિર્ણય કરે છે.

X
Maruti reduced production by 17% in September, declining for the 8th consecutive month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી