શેરબજાર / સેન્સેક્સ 221 અંક વધ્યો, નિફ્ટી 11966 પર બંધ; ICICI બેન્ક, ઈન્ફોસિસમાં તેજી

The Sensex fell 108 points, lower than the Nifty 11,850; SunPharma, booming in Infosys

  • ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં તેજી
  • ભારતી એરટેલ, એચસીએલ ટેક,  રિલાયન્સ, મારૂતિ સુઝુકીમાં ઘટાડો 

Divyabhaskar.com

Nov 06, 2019, 06:26 PM IST

મુંબઈઃ સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 221.55 અંક વધીને 40,469.78 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.85 અંક વધીને 11,966.05 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 2.32 ટકા વધી 711.95 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોટક મહિન્દ્રા 1.75 ટકા વધી 1,581.05 પર કારોબાર કરી રહ્યો છે.

બીજી તરફ ભારતી એરટેલ, એચસીએલ ટેક, રિલાયન્સ, મારૂતિ સુઝુકી અને ટીસીએસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 2.15 ટકા ઘટીને 376.00 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 0.72 ટકા ઘટીને 1,149.90 પર કારોબાર કરી રહ્યો છે.

X
The Sensex fell 108 points, lower than the Nifty 11,850; SunPharma, booming in Infosys
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી