મુંબઈ / EDએ જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની પૂછપરછ કરી, જેટ પર ફેમાના ઉલ્લંઘનનો આરોપ

ED asks Jet Airways founder Naresh Goyal, accused of jet breach

  • ED(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) જેટના લોયલ્ટી પ્રોગ્રામમાં વિદેશી રોકાણની તપાસ કરી રહ્યું છે
  • તપાસ એજન્સીએ 23 ઓગસ્ટે ગોયલના ઠેકાણાઓ પર રેડ કરી હતી

Divyabhaskar.com

Sep 06, 2019, 06:05 PM IST

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની શુક્રવારે પૂછપરછ કરી હતી. ઈડી જેટના લોયલ્ટી પ્રોગ્રામ જેટ પ્રિવિલેજમાં વિદેશી રોકાણની તપાસ કરી રહી છે. એરલાઈન પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફ્રેમા)ના ઉલ્લંઘનનો આરોપ છે.

ઈડીએ 23 ઓગસ્ટે મુંબઈ અને દિલ્હી સ્થિતિ ગોયલના ઠેકાણાઓ પર રેડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ગોયલની 19 ખાનગી કંપનીઓ છે. તેમાંથી 5 વિદેશમાં રજિસ્ટર્ડ છે. ઈડી ગોયલની કંપનીઓની સંદિગ્ધ લેવડ-દેવડની તપાસ કરી રહી છે. એવો શંક છે કે કંપનીઓના ખર્ચને વધારીને કહેવામાં આવ્યો છે. પછીથી નુકસાન જણાવવામાં આવ્યું.

X
ED asks Jet Airways founder Naresh Goyal, accused of jet breach
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી