• Home
  • Business
  • Government's ambitious targets for electric vehicles should be practical: SIAM

અભિગમ / ઇલેક્ટ્રિક વ્હિકલ્સને લઇને સરકારનો લક્ષ્યાંક મહત્ત્વાકાંક્ષી હોવાની સાથે વ્યવહારિક પણ હોવો જોઈએ: SIAM

Government's ambitious targets for electric vehicles should be practical: SIAM
X
Government's ambitious targets for electric vehicles should be practical: SIAM

  • બિનજરૂરી ઉતાવળથી ઓટો ઉદ્યોગને અસર થવી ન જોઈએ
  • ટૂંકા ગાળામાં ટુ-થ્રી વ્હીલરનાં વેચાણ પર પ્રતિબંધથી ઉદ્યોગને નુકસાન થશે
  • BS VI માટે રૂ. 70,000-80,000 કરોડનાં જંગી રોકાણની જરૂર પડશે

Divyabhaskar.com

Jun 10, 2019, 06:45 PM IST

અમદાવાદ: ભારત મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્ર છે અને દુનિયાની સાથે તાલમેળ જાળવવાની સાથે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs)નાં ક્ષેત્રમાં મોખરે રહેવા આતુર છે. જોકે આ મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવા વ્યવહારિક અભિગમની જરૂરી પડશે અને ઓટોમોટિવ ઉદ્યોગે બિનજરૂરી ફેરફાર કર્યા વિના શક્ય હોય એવા ઉપાયો કરવાની જરૂર છે એવી ચેતવણી ધ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેનુફેક્ચરર્સ (SIAM)ના પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ આપી હતી.

ટુ અને થ્રી વ્હીલરનાં વેચાણ પર પ્રતિબંધની દરખાસ્ત અવ્યવહારુ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી