દિલ્હી / સોનાનો ભાવ 301 રૂપિયા ઘટીને 38870 પ્રતિ 10 ગ્રામ થયો, ચાંદીમાં 906 રૂપિયાનો ઘટાડો

Gold fell by Rs 301 to Rs 38,870 per 10 grams, silver by Rs 906.

  • ચાંદીનો ભાવ 46509 રૂપિયા પ્રતિ કિલો, મંગળવારે 47415 રૂપિયા હતો
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઘટવાથી ઘરેલુ બજારમાં પણ રેટ ઘટ્યો

Divyabhaskar.com

Nov 06, 2019, 06:20 PM IST

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં બુધવારે 301 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 38,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. મંગળવારે 39,171 રૂપિયા હતો. એચડીએફસી સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ(કમોડિટિઝ) તપન પટેલના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં રેટ ઘટવાના કારણે સોનાનો ભાવ ઘટ્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ મંગળવારે 1 ટકા ઘટીને 1,486 ડોલર પ્રતિ ઐંસ રહ્યો. ભારતમાં બુધવારે ચાંદીના રેટમાં પણ ઘટાડો આવ્યો. ચાંદી 906 રૂપિયા તૂટીને 45,509 રૂપિયા પ્રતિ કિલો રહ્યો. મંગળવારે ભાવ 47,415 રૂપિયા હતો.

X
Gold fell by Rs 301 to Rs 38,870 per 10 grams, silver by Rs 906.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી