ખાનગીકરણ / અદાણી જૂથ અમદાવાદ સહિત 3 એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે

અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.

  • અદાણી જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે

Divyabhaskar.com

Feb 15, 2020, 02:19 AM IST
નવી દિલ્હી: અદાણી જૂથ હવે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે. આ અંગે શુક્રવારે એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર થયા હતા. સરકારે 2018માં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી થયેલી હરાજીમાં આ ત્રણ એરપોર્ટ અદાણી જૂથને ફાળે ગયા હતા.
X
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી