વેચાણમાં વધારો / બ્લ્યુ સ્ટાર કંપનીની ઉત્પાદન ક્ષમતા 2022 સુધી 10 લાખ યુનિટ થશે

The Blue Star Company's production capacity will be 10 lakh units by 2022

  • આંધ્રપ્રદેશના શ્રીશહેરમાં રૂ. 180 કરોડનો પ્લાન્ટ સ્થાપવા મંજૂરી મળી છે
  • માચલના સિરમૌર ખાતે આવેલા પ્લાન્ટમાં વાર્ષિક 5 લાખ એર કન્ડીશનરનું ઉત્પાદન થાય છે

divyabhaskar.com

Apr 14, 2019, 09:58 AM IST

બિઝનેસ ડેસ્ક. એર કન્ડીશનર અને રેફ્રિજરેશનમાં નામાંકિત બ્લ્યુ સ્ટાર કંપનીની ઉત્પાદન ક્ષમતા 2022 સુધી 10 લાખ યુનિટ થશે. આંધ્રપ્રદેશના શ્રીશહેરમાં રૂ. 180 કરોડનો પ્લાન્ટ સ્થાપવા મંજૂરી મળી છે. જેનુ બાંધકામ 2021માં શરૂ થશે. 2022 સુધી ઉત્પાદન શરૂ કરાશે.

હાલ કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5 લાખ યુનિટ છે. નવા પ્લાન્ટ સાથે તેની ઉત્પાદન ક્ષમતા બમણી થશે. હિમાચલના સિરમૌર ખાતે આવેલા પ્લાન્ટમાં વાર્ષિક 5 લાખ એર કન્ડીશનરનું ઉત્પાદન થાય છે. એસી માર્કેટ મોટાપાયે વધી રહ્યુ છે. ગતવર્ષે જૂનમાં ઓછી ગરમીને લીધે રૂમ એસીનું વેચાણ ઘટ્યુ હતું.

X
The Blue Star Company's production capacity will be 10 lakh units by 2022
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી