શેરબજાર / સેન્સેક્સ 43 અંક વધ્યો, નિફ્ટીએ 11,300ની સપાટી વટાવી, યસ બેન્ક, સનફાર્મામાં તેજી

Divyabhaskar.com | Updated - Mar 14, 2019, 11:24 AM
Sensex hikes 43 points, Nifty crosses 11,3000 level

  • કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ અને રિલાયન્સમાં તેજી
  • એચસીએલ ટેક, આઈટીસી, એચયુએલ, એમએન્ડએમ અને ટાટા મોટર્સમાં ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે સવારથી જ ફલેટ ખુલ્યા છે. સેન્સેક્સ 60 અંક વધીને 87,812 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 9 અંક વધીને 11351 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર યસ બેન્ક, સનફાર્મા, એશિય પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ અને રિલાયન્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેન્ક 2.78 ટકાના વધારા સાથે 251.15 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 7.25 ટકાના વધારા સાથે 463.35 પર કારોબાર કરી રહ્યો છે.

હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, આઈટીસી, એચયુએલ, એમએન્ડએમ અને ટાટા મોટર્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 1.50 ટકા ઘટીને 1,012.75 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.38 ઘટીને 2,767.30 પર કારોબાર કરી રહ્યો છે.

X
Sensex hikes 43 points, Nifty crosses 11,3000 level
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App