ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ / સીબીઆઈ કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મની લોન્ડરિંગ કેસમાં વચેટીયા સુસેન મોહન ગુપ્તાની જામીન અરજી ફગાવી

Divyabhaskar.com

Apr 20, 2019, 02:25 PM IST
Bail plea of alleged middleman Sushen Mohan Gupta in Agusta Westland money laundering case rejected

નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની સીબીઆઈ કોર્ટે કથિત વચેટીયા સુસેન મોહન ગુપ્તાની જામીન અરજી ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) 25 માર્ચે રાતે ગુપ્તાની ધરપકડ કરી હતી. બાદમાં તેને 26 માર્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ ગુપ્તાની તપાસ એજન્સી ઘણીવાર તપાસ કરી ચૂકી છે. પરંતુ તે તપાસમાં સહયોગ આપી રહ્યો ન હોવાને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

X
Bail plea of alleged middleman Sushen Mohan Gupta in Agusta Westland money laundering case rejected
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી