તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20,000 કરોડની GST ચોરી પકડાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સરકાર જીએસટીની ચોરી રોકવા માટે પૂરતા પ્રયત્નો કરશે
 • સિમેન્ટ, હોસ્પિટલ જેવી વસ્તુઓ પર ચૂકવવામાં આવેલા ટેક્સ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકાશે નહિ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ચાલું નણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 20,000 કરોડની GSTની ચોરી પકડી છે. સરકાર જીએસટીની ચોરી રોકવા માટે પૂરતા પ્રયત્નો કરશે. ઈન્કમ ટેક્સના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ અંગેની માહિતી આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના સભ્યો જોન જોસેફે કહ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જીએસટીના દરોમાં ઘટાડા બાદ ક્ષેત્ર સમક્ષ સર્જાયેલી સમસ્યાઓને ઉકેલવા માટે સેકટરના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવશે.

 

કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી અને રાજયોના નાણાં મંત્રીની અધ્યક્ષતા વાળી જીએસટી કાઉન્સિલે આ સપ્તાહની શરૂઆતમાં  અન્ડર કનસ્ટ્રકશન અને એફોર્ડેબ હાઉસ પર જીએસટી દરો ઘટાડીને ક્રમશઃપાંચ ટકા અને એક ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે બેઠકમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો કે સિમેન્ટ, હોસ્પિટલ જેવી વસ્તુઓ પર ચૂકવવામાં આવેલા ટેક્સ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકાશે નહિ.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો