Home >> Business >> Industry
 • ઘરમાં વેરવિખેર સામાનથી આવ્યો આઇડિયા, 2 મહિનામાં બની ગઇ કરોડપતિ
  બિઝનેસ ડેસ્કઃ સફળતાનો આઇડિયા વ્યક્તિને ક્યાંય પણ અને ગમે તે સમયે મળી શકે છે. જરૂર હોય છે માત્ર પોતાના આઇડિયા પર ભરોસો કરવા અને તેને અમલમાં લાવવાની. અહીં જાણો, એવી કરોડપતિ મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જેને પ્રોડક્ટનો આઇડિયા એવા સમયે આવ્યો જ્યારે તેણે ઘરમાં વિખરાયેલી વસ્તુઓને એકસાથે રાખીને જોઇ. શરૂઆતમાં તેણે આ પ્રોડક્ટ લોકોને ગિફ્ટ કરવા માટે બનાવ્યો. જો કે, પતિની જોબ છૂટી જવાના કારણે તેણે આ પ્રોડક્ટને એક બિઝનેસમાં બદલવાનો વિચાર કર્યો. આ વિચાર એટલો ખાસ હતો કે પ્રોડક્ટ માર્કેટમાં મુક્યા બાદ 2...
  June 15, 05:26 PM
 • એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ
  અમદાવાદ: વિશ્વની સૌથી મોટી રાઈડશેરિંગ કંપની ઉબેરે, આજે નવી દિલ્હી ખાતે ઉબેરના ટેક ડે 2.0 ખાતે, તેની રાઈડર એપના રિઈમેજિન્ડ વર્ઝન, ઉબેર લાઈટના લોન્ચિંગની ઘોષણા કરી છે. સ્પેસ-બચાવનારી આ નવી એપ ભારતમાં નિર્મિત છે અને વિશ્વ માટે ડિઝાઈન કરાઈ છે, જે ઓછી કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં અને 99% એન્ડ્રોઈડ ડિવાઈસ પર પણ કામ કરે છે. ઉબેર લાઈટના લોન્ચિંગથી ભારતમાં ઉબેરના રોકાણને વધુ સુદૃઢતા પ્રાપ્ત થઈ છે અને ભારત તથા વિશ્વ માટે ભારતમાં નવતર પ્રયોગો ચાલુ રાખવાની તેમની કટિબદ્ધતા જોવા મળી છે. ઉબેરના વાઈસ...
  June 12, 08:56 PM
 • ક્રેટા બની Hyundaiની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ
  નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (એસયુવી) ક્રેટા તેની સૌથી વધારે વેચાણ ધરાવતી કાર બની ગઇ છે. મે 2018માં હ્યુન્ડાઇ ક્રેટાએ પોતાની જ કંપનીની પોપ્યુલર હેચબેક કારો ગ્રાન્ડ i10 અને ગ્રાન્ડ i20ને સેલ્સના મોરચે પાછળ રાખી દીધી છે. હ્યુન્ડાઇએ આ મહિનામાં 11,004 યુનિટ્સ વેચ્યા છે. ક્રેટા અને વેર્નાએ વધાર્યું હ્યુન્ડાઇનું વેચાણ હ્યુન્ડાઇ મોટરે મે 2018માં ક્રેટાના 11,004 યુનિટ્સ વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 31 ટકા વધુ છે. ગયા વર્ષમાં સમાન ગાળામાં...
  June 9, 03:57 PM
 • International Milk Day: દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1, વિશ્વથી ત્રણગણો ઝડપી વાર્ષિક દર
  નવી દિલ્હીઃ લગભગ 165 મિલિયન ટન વાર્ષિક દૂધ ઉત્પાદન સાથે ભારત આજે પણ વિશ્વમાં નંબર વન છે. સમગ્ર વિશ્વમાં 1 જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઊજવવામાં આવે છે. ભારતે છેલ્લા એક દાયકામાં જોરદાર પ્રગતિ કરી છે. દૂધ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ભારત પછી અમેરિકા (107.5 મિલિયન ટન) અને તે પછી ચીન (36.5 મિલિયન ટન)નો નંબર આવે છે. યુરોપીયન યુનિયનના બધા દેશો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તેટલું ભારત એકલું દૂધ પેદા કરે છે. એક ગણતરી અનુસાર, દૂધનો દર પાંચમો ગ્લાસ ભારતમાં ઉત્પાદિત થાય છે. ગુજરાતમાં 2016-17માં 12.7 મિલિયન ટન દૂધ ઉત્પાદન...
  June 1, 06:45 AM
 • લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવશે 30 લાખ નવી નોકરીઓ, GST અને નવા રોકાણથી વધશે તકો
  નવી દિલ્હીઃ દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં આગામી ચાર વર્ષમાં આશરે 30 લાખ નવી નોકરીઓ તૈયાર હશે. ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થવાથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધવાથી નવી રોજગારી વધવાની શક્યતા છે. આ વાત ટીમલીઝના એક રીપોર્ટમાં કહેવામાં આવી છે. આ રીપોર્ટ `ઇન્ડિયન લોજિસ્ટિક્સ રીવોલ્યુશન- બિગ બેટ, બિગ જોબ્સ નામે બહાર પાડવામાં આવ્યો છે. આ 7 સબ-સેક્ટરમાં આવશે નોકરીઓ રીપોર્ટ અનુસાર, લોજિસ્ટ્ક્સના 7 સબસેક્ટર એટલે કે સડક પરિવહન, રેલ પરિવહન, વેરહાઉસિંગ, જળમાર્ગ, વિમાન પરિવહન,...
  May 25, 09:03 PM
 • હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો
  નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાની નવી સબ 4 મીટર સેડાન 2018 અમેઝને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ તેને પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિન ઓપ્શન્સ સાથે રજૂ કરી છે. નવી 2018 અમેઝની કિંમત રૂ.5.5 લાખથી રૂ.7.57 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હોન્ડા અમેઝમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. અમેઝ પેટ્રોલ ઓટોમેટિક મોડેલની કિંમત રૂ.7.39 લાખથી રૂ.7.99 લાખ છે. તેને પહેલીવાર ડીઝલ ઓટોમેટિકમાં રજૂ કરવામાં આવી છે અને તેની કિંમત રૂ.8.39 લાખથી રૂ.8.99 લાખ છે. એન્જિન સ્પેશિફિકેશન - હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિયન્ટમાં 1.2 લીટર, 4...
  May 16, 04:50 PM
 • મારુતિની નવી Swiftએ અલ્ટોને પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાના હેચબેક પોર્ટફોલિયોને બૂસ્ટ આપવા માટે ફેબ્રુઆરી 2018માં એકદમ નવી સ્વિફ્ટ લોન્ચ કરી હતી. લોન્ચ થયાની સાથે મારુતિ સ્વિફ્ટ ફરીવાર માર્કેટમાં કબજો જમાવવા લાગી છે. એટલું જ નહિ, સેલ્સના મામલે મારુતિ સ્વિફ્ટે બેસ્ટ સેલિંગ કાર અલ્ટોને પણ પાછળ રાખી દીધી હતી. જ્યારે કંપનીની કોમ્પેક્ટ સેડાન ડીઝાયર એપ્રિલમાં ફરી એકવાર નંબર વન સેલિંગ કાર બની ગઇ. નવી સ્વિફ્ટ નિકળી ગઇ આગળ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એપ્રિલ 2018માં નવી સ્વિફ્ટના 22,776...
  May 14, 05:15 PM
 • મારુતિએ લોન્ચ કરી ન્યૂ લુક Ertiga લિમિટેડ એડિશન, જાણો નવા ફીચર્સ, કિંમત
  નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલને ભારતમાં લોન્ચ કર્યું છે. આ માત્ર મિડ-વેરિઅન્ટ્સ VXI અને VDI ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ લિમિટેડ એડિશન મોડલની શરૂઆતી કિંમત 7.79 લાખ રૂપિયા (પેટ્રોલ વર્જન) અને 9.71 લાખ રૂપિયા (ડીઝલ વર્જન) રાખી છે. બંને કિંમતો એક્સ-શો રૂમ દિલ્હીની છે. મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશનને થોડા નવા લૂક, એલોય વ્હીલ્સ અને નવા ટોન ઇન્ટિરીયર સાથે રજૂ કરવામાં આવી છે. કારનો લુક મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલ દેખાવમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વર્જન જેવી...
  May 12, 06:00 PM
 • Jioના 199ના પ્લાનથી શરૂ થશે નવું ટેરિફ વૉર, બીજી કંપનીઓ પણ ઘટાડી શકે રેટ
  નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ જાહેર કરેલા રૂ.199ના નવા પોસ્ટ-પેઇડ પ્લાનથી હરીફ કંપનીઓની રેવન્યુ પર ખાસ અસર નહિ થાય. જોકે, આ સેગમેન્ટમાં ટેરિફ વૉર શરૂ થઇ શકે છે. જેપી મોર્ગને પોતાના રીપોર્ટમાં કહ્યું કે આ પગલાથી પોસ્ટ-પેઇડ કેટેગરીમાં નવું ટેરિફ વૉર શરૂ થશે. જિયોના પોસ્ટ-પેઇડ ટેરિફ હાલના અન્ય ટેરિફ પ્લાન કરતા ખૂબ ઓછા છે. ઉલ્લેખનીય છે કે જિયોએ ગુરુવારે નવા પોસ્ટ-પેઇડ પ્લાનની જાહેરાત કરી હતી, જેની શરૂઆત રૂ.199ના મંથલી રેન્ટલ અને 50 પૈસા પ્રતિ મિનિટની પ્રારંભિક કિંમતે આઇએસડી કોલિંગ સર્વિસ છે....
  May 12, 04:59 PM
 • Jioએ લોન્ચ કર્યો નવો રૂ.199નો પોસ્ટ-પેઇડ પ્લાન, ISD કોલ 50 પૈસાથી શરૂ
  અમદાવાદઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે ગુરુવારે એક તદ્દન નવા જિયોપોસ્ટપેઇડ પ્લાનની જાહેરાત કરી છે, જે માસિક ફક્ત રૂ.199માં અનલિમિટેડ ફાયદા આપશે. આ નવા `ઝીરો-ટચ પોસ્ટપેઇડ પ્લાનનું સબસ્ક્રિપ્શન 15 મે 2018થી થશે. - કંપનીએ જણાવ્યું છે કે `ઝીરો-ટચ પોસ્ટપેઇડ પ્લાનમાં બધી જ પોસ્ટપેઇડ સર્વિસીસ જેવી કે વોઇસ, ઇન્ટરનેટ, એસએમએસ, ઇન્ટરનેશનલ કોલિંગ પ્રિ-એક્ટિવેટેડ હશે. - જિયોએ ફરી એકવાર ઉદ્યોગની વર્તમાન સ્થિતિને પડકાર ફેંકીને ભારત અને વિદેશમાં પોસ્ટપેઇડ યુઝર્સને ઓછા ટેરિફની ઓફર કરી છે, જેઓ પ્રી-પેઇડ સેગમેન્ટની...
  May 10, 08:32 PM
 • નવી ટેલિકોમ પોલિસીમાં 40 લાખને રોજગારીનું લક્ષ્ય, ડ્રાફ્ટ જાહેર
  નવી દિલ્હીઃ સરકારે નવી ટેલિકોમ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. તે અનુસાર 2022 સુધી ટેલિકોમ સેક્ટરમાં 40 લાખ નોકરીઓ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ- 2018 નામથી આ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. પોલિસી અનુસાર, સેક્ટરને દેવામાંથી મુક્ત કરવા પર પણ ફોક્સ કરવામાં આવ્યું છે. આ સાથે ટેલિકોમ કંપનીઓની લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ મૂલ્યની સમીક્ષા પણ કરવામાં આવશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં બિઝનેસને સરળ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નવી પોલિસીના લક્ષ્યો - 2020 સુધી...
  May 2, 06:15 PM
 • વિમાન સફરમાં પણ મળશે મોબાઇલ કોલ, નેટની સુવિધાઃ પ્રસ્તાવને મંજૂરી
  નવી દિલ્હીઃ ટેલિકોમ કમિશને મંગળવારે વિમાન સફરમાં મોબાઇલ કોલિંગ અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તે માટે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ સરકારને આ અંગે ભલામણ કરી હતી. એટલે કે હવેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાની સફર દરમિયાન પ્રવાસી મોબાઇલ પર વાતચીત કરી શકશે તેમજ ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ટેલિકોમ સેક્ટરની ફરિયાદોના નિવારણ માટે એક લોકપાલ પણ નિયુક્ત કરાશે. દર ત્રણ મહિને 1 કરોડ ફરિયાદો - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ટેલિકોમ સચિવ...
  May 1, 06:11 PM
 • આ મહિનામાં લોન્ચ થશે 4 મેગા કાર, ટોયોટા, હોન્ડા અને ટાટા વધારશે મુકાબલો
  નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સ્પો યોજાયો હતો તેમાં અનેક કંપનીઓએ પોતાની નવી કાર્સને શોકેસ કરી હતી. હવે તેમાંથી કેટલીક કાર્સની ભારતીય માર્કેટમાં આ મહિને એન્ટ્રી થવાની છે. મે 2018માં એવી કારોને લોન્ચ કરવામાં આવશે જે કોમ્પિટિશનને વધુ ઊંચા લેવલ પર લઇ જશે. આ મહિને જે કંપનીઓ નવી કારો લોન્ચ કરવાની છે તેમાં ટોયોટા, હોન્ડા, બીએમડબલ્યુ અને ટાટા મોટર્સ સામેલ છે. આ કંપનીએ મે મહિનામાં આ મોડલ્સ રજૂ કરશે. નવી હોન્ડા અમેઝ લોન્ચઃ 16 મે હોન્ડા કાર્સ ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેણે પોતાની ન્યુ અમેઝની...
  May 1, 02:42 PM
 • ભારતના માર્કેટમાં ફરી આવી રહી છે આ કાર્સ, 4-5 વર્ષ પહેલા થઇ હતી બંધ
  નવી દિલ્હીઃ પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટસમાં દર વર્ષે તેજી જોવા મળી રહી છે. તેથી કંપનીઓ તેમની જૂની કારોને ફરીવાર લોન્ચ કરવાની તૈયારીમાં છે જેમને એક સમયે માર્કેટમાંથી દૂર કરી દેવામાં આવી હતી. કેટલીક કારોને તેમની ઓછી માગના કારણે કંપનીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. પરંતુ હવે માર્કેટનો માહોલ બદલાયો છે તેથી કંપનીઓ આ બંધ કરેલા મોડેલ્સને ફરી બજારમાં ઉતારી રહી છે. કંપનીઓ માને છે કે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઝડપથી બદલાવ આવ્યો છે અને ગ્રાહકોની પસંદગી પણ બદલાઇ રહી છે. એક નિર્ણયથી બદલાઇ...
  April 30, 07:06 PM
 • ફોર્ડે ભારતમાં લોન્ચ કરી `Freestyle' ઇગ્નિસ, હ્યુન્ડાઇ i20 સાથે થશે મુકાબલો
  નવી દિલ્હીઃ ફોર્ડ ઇન્ડિયાએ નવી ક્રોસ હેચબેક કાર ફ્રીસ્ટાઇલ (Freestyle) લોંચ કરી છે. કંપનીએ પેટ્રોલ વેરિઅન્ટની ફ્રીસ્ટાઇલની પ્રારંભિક કિંમત રૂ.5.09 લાખ રાખી છે જ્યારે ડીઝલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત રૂ.6.09 લાખ (કિંમત એક્સ-શોરૂમ દિલ્હી) નક્કી કરી છે. ફ્રોડ ફ્રીસ્ટાઇલને ચાર વેરિઅન્ટસમાં રજૂ કરવામાં આવી છે અને તેને પેટ્રોલ અને ડીઝલ એમ બંનેમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ભારતમાં ફોર્ડ ફ્રીસ્ટાઇલનો સામનો મારુતિ સુઝુકીની ઇગ્નિસ ઉપરાંત ક્રોસ હેચબેક જેવી કે ટોયોટા ઇટિઓસ, ક્રોસ, ફિયાટ એવેન્ચ્યુરા, હ્યુન્ડાઇ આઇ20...
  April 26, 03:00 PM
 • બ્રેઝા, અર્ટિગાના કારણે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં મારુતિ બની લીડર, 27.5% માર્કેટ હિસ્સો
  નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કહ્યું છે કે કંપનીએ યુટિલિટી વ્હીકલ્સ સેલ્સમાં લીડરશીપની પોઝિશન હાંસલ કરી છે. વર્ષ 2017-18માં કંપનીએ યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં ડોમેસ્ટિક માર્કેટમાં 27.5 ટકાથી વધુ માર્કેટ શેર હાંસલ કર્યો છે. કંપનીએ બીએસઇને જણાવ્યું કે વિટારા, બ્રેઝા, અર્ટિગા અને એસ-ક્રોસ મોડલ્સની સફળતાના બળ પર મારુતિ સુઝુકીનું યુટિલિટી વ્હીકલ સેલ્સ 2017-18માં 2,53,759 યુનિટ થયું હતું, જે અગાઉના વર્ષની તુલનામાં 29.6 ટકા વધુ છે. ગયા વર્ષે કંપનીએ યુટિલિટી વ્હીકલ...
  April 18, 04:47 PM
 • BMWએ ભારતમાં લોન્ચ કરી નવી 3 સીરિઝ શેડો એડિશન, આ છે ખાસ ફીચર્સ
  નવી દિલ્હીઃ બીએમડબલ્યુ ઇન્ડિયાએ ભારતમાં 3 સીરિઝની લિમિટેડ એડિશન મોડલ `શેડો એડિશનને લોન્ચ કર્યું છે. બીએમડબલ્યુએ 330i M sport trimની સાથે શેડો એડિશનની કિંમત રૂ.47.3 લાખ અને 320d sport trimની કિંમત રૂ.41.4 લાખ (એક્સ શોરૂમ, ભારત) રાખી છે. બીએમડબલ્યુ ગ્રુપના ચેન્નાઇ પ્લાન્ટમાં બનાવેલી નવી બીએમડબલ્યુ 3 સીરિઝ શેડો એડિશન ડીઝલ અને પેટ્રોલ એમ બંને ઓપ્શન સાથે બીએમડબલ્યુના તમામ ડીલરશીપમાં ઉપલબ્ધ બનશે. ડિઝાઇન વિશે શેડો એડિશન મોડલ્સના નામને પૂરું કરવા માટે તેમાં અપ ફ્રન્ટ કિડની ગ્રિલના સ્ટેલ્ટ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશની...
  April 4, 07:38 PM
 • માર્ચમાં ફેક્ટરી ગ્રોથ 5 માસના તળિયે, ઓછા બિઝનેસ ઓર્ડર્સ, ઓછી ભરતી મુખ્ય કારણો
  નવી દિલ્હીઃ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ માર્ચમાં પાંચ માસ અગાઉના નીચા સ્તરે પહોંચી ગઇ છે. નિક્કેઇ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઇ)માં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો બિઝનેસ ઓર્ડર્સમાં ધીમી વૃદ્ધિ અને કંપનીઓ તરફથી ઓછા લોકોને નિયુક્ત કરવાના કારણે આવ્યો છે. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઘટીને 51.0 થયો છે, જે પાંચ માસમાં સૌથી નીચો છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 52.1 હતો. પીએમઆઇ સરવેમાં એ જોવા મળ્યું છે કે ઓક્ટોબર પછીથી ઓપરેટિંગ કન્ડિશનમાં સુધારો ઘણો ધીમો રહ્યો છે. જોકે,...
  April 3, 04:35 PM
 • ટાટા મોટર્સે FY2018માં હોન્ડાને પાછળ ધકેલી, ટિયાગો-નેક્સોને પલટી બાજી
  નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2017-18 ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે મોટા ફેરફારોથી સભર રહ્યું હતું. એક બાજુ ઇન્ડસ્ટ્રીને વધેલા સેસ રેટ અને ઇમ્પોર્ટ ડ્યુટીનો સામનો કરવાનો આવ્યો જ્યારે બીજી બાજુ દેશમાં જીએસટી રીફંડ ફાઇલિંગમાં મુશ્કેલીઓના કારણે નિકાસને અસર થઇ. આ બધાની વચ્ચે ટાટા મોટર્સ માટે 2017-18 ખાસ રહ્યું હતું. તેના ત્રણ મોડલ્સ- ટિયાગો, ટિગોર અને નેક્સોનના કારણે ટાટા મોટર્સે હોન્ડા કાર્સ ઇન્ડિયાને સેલ્સમાં પાછળ રાખી દીધી છે. સેલ્સની રેસમાં ટાટાએ હોન્ડાને પાછળ ધકેલી - કંપનીઓ તરફથી જાહેર થયેલા...
  April 3, 11:12 AM
 • હોન્ડાના સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્કના બોલ્ટમાં ખામી, 3 મોડલ્સના 56,194 યુનિટ કર્યા રીકોલ
  નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ તેના ત્રણ ઓટોમેટિક સ્કૂટર્સને રીકોલ કર્યા છે. કંપની તરફથી એક્ટિવા 125, હોન્ડા ગ્રાજિઆ અને એવિએટરને રીકોલ (પાછા ખેંચ્યા) કરવામાં આવ્યા છે. આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર સ્પેશિફિક બોલ્ટ અંગેની સમસ્યા છે જે વધારે પડતો સખ્ત છે. દેશભરમાં આવેલા હોન્ડા સર્વિસ સેન્ટરમાં તેની તપાસ કરવામાં આવશે અને જરૂર પડ્યે તેને રીપ્લેસ કરવામાં આવશે. બોલ્ટને ફ્રીમાં જ બદલી આપવામાં આવશે અને હોન્ડા ડીલરશીપ ટૂંકસમયમાં તેની જાણકારી ગ્રાહકોને આપશે. કેટલા...
  April 2, 04:11 PM