ચર્ચા / શું સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરશે? ટ્વીટથી હિંટ મળી

Will Sunil Grover return to 'The Kapil Sharma Show'? Get the hint from the tweet
X
Will Sunil Grover return to 'The Kapil Sharma Show'? Get the hint from the tweet

Divyabhaskar.com

Sep 16, 2019, 05:30 PM IST

મુંબઈઃ કોમેડિયન તથા એક્ટર સુનિલ ગ્રોવર છેલ્લાં ઘણાં બે વર્ષથી ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળતો નથી. સુનિલ તથા કપિલ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદથી જ સુનિલે કપિલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ સુનિલ માન્યો નહોતો. સુનિલે કપિલના શોમાં ડો. મશહૂર ગુલાટી, રિંકુભાભી તથા પીડ્ડુ જેવા પાત્રો ભજવ્યાં હતાં. હાલમાં જ સુનિલ ગ્રોવરે એક ટ્વીટ કરી હતી અને તે ટ્વીટને લઈ એમ કહેવાઈ રહ્યું છે કે સુનિલ પાછો કપિલના શોમાં જોવા મળશે.

શોમાં આવે તેવી શક્યતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી