એક્ઝિટ / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બાવરીએ ફી ઓછી મળતી હોવાને કારણે સિરિયલ છોડી

tv serial Taarak Mehta Ka Ooltah Chashmah Monika Bhadoriya Aka Bawri Bids Goodbye To The Show
X
tv serial Taarak Mehta Ka Ooltah Chashmah Monika Bhadoriya Aka Bawri Bids Goodbye To The Show

Divyabhaskar.com

Nov 22, 2019, 12:52 PM IST
મુંબઈઃ છેલ્લાં 11 વર્ષથી ચાલતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોને પસંદ આવી રહ્યો છે. ટીઆરપી લિસ્ટમાં આ શો હોય જ છે. આટલા સમયમાં શોમાં ઘણાં કેરેક્ટર્સ આવ્યા પરંતુ છેલ્લાં થોડાં સમયથી ઘણાં કલાકારો આ શો છોડી રહ્યાં છે. પહેલાં ભવ્ય ગાંધીએ આ શો છોડ્યો હતો. ત્યારબાદ નિધિ ભાનુશાલી જતી રહી હતી. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. હવે, બાવરી બનતી મોનિકા ભદોરિયાએ આ શો છોડી દીધો છે.

છ વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી