રિવીલ / અણબનાવની ચર્ચા વચ્ચે મોટો ખુલાસો, આમિર અલી-સંજીદા શેખને ચાર મહિનાની દીકરી છે

tv couple Sanjeeda Shaikh and Aamir Ali have a four-month-old daughter
X
tv couple Sanjeeda Shaikh and Aamir Ali have a four-month-old daughter

Divyabhaskar.com

Jan 10, 2020, 11:49 AM IST
મુંબઈઃ સોશિયલ મીડિયામાં કપલ જેટલાં ખુશ લાગતા હોય છે, તેટલાં રિયલ લાઈફ હોય તે જરૂરી નથી. ટીવી કપલ સંજીદા શેખ તથા આમિર અલી પર્ફેક્ટ કપલ તરીકે જોવા મળતા હોય છે. હવે જાણવા મુજબ, આ બંને છેલ્લાં કેટલાંક મહિનાઓથી અલગ રહેતા હોવાની ચર્ચા થઈ રહી છે. હવે તેમને લઈ એક નવો જ ખુલાસો થયો છે. આમિર તથા સંજીદાને ચાર મહિનાની દીકરી છે. તેમણે સરોગસીની મદદથી દીકરીને જન્મ આપ્યો હતો. આમિર તથા સંજીદાએ આ વાત છુપાવીને રાખી હતી. 

શું બન્યું છે બંને વચ્ચે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી