ઈન્ટરવ્યૂ / 'તારક મહેતા..' ફૅમ સમય શાહે અત્યાર સુધીમાં પાંચ શોર્ટ ફિલ્મ્સ બનાવી, ડિરેક્ટર બનવાની ઈચ્છા

taarak mehta fame samay shah made 5 short films and wanted to become director
X
taarak mehta fame samay shah made 5 short films and wanted to become director

Divyabhaskar.com

Jun 12, 2019, 04:14 PM IST

કિરણ જૈન, મુંબઈઃ લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોગીનું પાત્ર ભજવતો સમય શાહ શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલો છે. શોને 11 વર્ષ થઈ ગયા છે અને સમયની વાત પર વિશ્વાસ કરીએ તો તેને આ 11 વર્ષમાં ફિલ્મમેકિંગ પર ઘણું શીખવા મળ્યું છે. 17 વર્ષની ઉંમરમાં સમયે અત્યાર સુધી પાંચ શોર્ટ ફિલ્મ્સ લખી અને ડિરેક્ટ પણ કરી છે. તે ભવિષ્યમાં એક્ટિંગની સાથે સાથે ફિલ્મ મેકિંગમાં પણ કરિયર બનાવવા માગે છે.

સમય શાહ સાથે થયેલી વાતચીતના અંશો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી