બધાઈ હો / ‘રોડીઝ’ ફેમ રઘુ રામ અને નતાલી પેરેન્ટ્સ બન્યાં, હોસ્પિટલે ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કરી કહ્યું દીકરો જન્મ્યો છે

Raghu Ram and Natalie Di Luccio became parents of a baby Boy

Divyabhaskar.com

Jan 08, 2020, 04:27 PM IST

ટેલિવિઝન ડેસ્ક: રિયાલિટી શો ‘રોડીઝ’ ફેમ રઘુ રામ અને કેનેડિયન સિંગર નતાલી પેરેન્ટ્સ બની ગયાં છે. નતાલીએ દીકરાને જન્મ આપ્યો છે. જોકે આ વાતની જાણકારી તેઓએ નહીં પણ હોસ્પિટલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેમાં લખ્યું હતું કે રઘુ રામના દીકરાનો જન્મ 6 જાન્યુઆરીએ થયો છે.

MTV “Roadies” famed TV producer and actor Raghu Ram and his Canadian singer wife Natalie Di Luccio welcomed their newborn Baby Boy on January 6, 2020 at Surya Hospitals, Mumbai. She delivered under the supervision of Dr. Ameet Dhurandhar, Consultant Obstetrician and Gynaecologist, Surya Hospitals. She laboured in a pool of water and had a normal delivery. Dr. Bhupendra Avasthi and Dr. Samantha Castellino, Pediatricians – Surya Hospitals, who attended the delivery, said, “The baby was delivered healthy and normal, both mother and baby are doing fine”. A big congratulations from Surya Hospitals family!! #raghuram #mtv #roadies #nataliediluccio #parents #babyboy #newparents #congratulations #suryahospitals #mumbai #goodtimes #celebrations #bollywood #bollywoodnews

A post shared by Surya Hospitals (@suryahospitals) on

આ પહેલાં કપલે પ્રેગ્નન્સી ફોટો શૂટના ફોટો શેર કર્યા હતા. રઘુએ થોડા દિવસ પહેલાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેના સંબંધીઓ બેબીને જલ્દી બહાર આવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા હતા.

2018માં લગ્ન કર્યાં હતાં


નતાલી અને રધુ રામે ડિસેમ્બર 2018માં બીચ વેડિંગ કર્યાં હતાં. દીકરાના જન્મ પહેલાં જ તેઓ નવા ઘરમાં શિફ્ટ થઇ ચૂક્યા છે. બાળક માટે નર્સરી ડેકોરેટ કરીને પણ રાખી છે.

X
Raghu Ram and Natalie Di Luccio became parents of a baby Boy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી