ટીવી સિરિયલ / મોહસીન ખાને કહ્યું, આઈ લવ યુ 3000 ડાયલોગ ખરેખર યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માટે હતો

Mohsin Khan said, I Love You 3000 in Avengers Endgame Was Actually Said for Yeh Rishta Kya Kehlata Hai,

Divyabhaskar.com

Sep 03, 2019, 07:03 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ સિરિયલના ટૂંક સમયમાં 3000 એપિસોડ પૂરા થવાના છે. સિરિયલમાં મોહસીન ખાન જે કાર્તિકના રોલમાં છે તેણે કહ્યું કે, ‘એવેન્જર્સ એન્ડગેમમાં જ્યારે આઈ લવ યુ 3000 ડાયલોગ બોલાયો હતો ત્યારે અમને ખબર ન હતી કે આ અમારા શો માટે હતો.’

મોહસીન ખાન અને શિવાંગી જોશી સિરિયલમાં કાર્તિક અને નાયરાના રોલમાં છે. આ કપલ શોમાં 1000 એપિસોડથી સામેલ છે. સિરિયલનો મહત્ત્વનો એપિસોડ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાનો છે. તે ગણેશ ચતુર્થી સ્પેશિયલ એપિસોડ છે જ્યારે સિરિયલના 3000 એપિસોડ પૂરા થવાના છે.

X
Mohsin Khan said, I Love You 3000 in Avengers Endgame Was Actually Said for Yeh Rishta Kya Kehlata Hai,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી