ખુલાસો / કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ કહ્યું, પરિવાર તથા દીકરાને લઈ તે ક્યારેય ગંભીર નહોતો

Late Kushal Punjabi's wife Audrey Dolhen opens up on their relationship
X
Late Kushal Punjabi's wife Audrey Dolhen opens up on their relationship

Divyabhaskar.com

Jan 04, 2020, 04:40 PM IST
મુંબઈઃ ટીવી તથા બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે રાત્રે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. કુશલે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેના મોત માટે કોઈને પણ જવાબદાર માનવામાં ના આવે. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો. હવે, કુશલની પત્ની ઓડ્રે ડોલેએ વેબસાઈટ પીપીંગમૂન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેનું નામ કારણ વગરનું લાવવામાં આવે છે. 

શું કહ્યું ઓડ્રેએ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી