સેલેબ લાઈફ / જસલીન મથારુ 'વિષ' સિરિયલથી જલક્ષિણીના રોલમાં નાના પડદે પરત ફરશે

Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll

Divyabhaskar.com

Aug 28, 2019, 06:57 PM IST

ટેલિવિઝન ડેસ્ક: બિગ બોસ-12ને લઈને ચર્ચામાં આવેલી જસલીન મથારુ એકવાર ફરીથી ટીવી પર જોવા મળશે. સિંગર-મોડલ જસલીન પ્રથમ ટીવી શો 'વિષ'થી ટેલિવિઝન કરિયરની શરૂઆત કરશે. આ વાતને લઈને જસલીને કેટલાક ફોટોઝ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. આ પોસ્ટમાં તે શોના કો-સ્ટાર્સ વિશાલ વશિષ્ઠ અને દેબિના બેનર્જી સાથે દેખાઈ રહી છે.

'વિષ' સિરિયલમાં જસલીનનો રોલ
શોમાં હાલ લીડ એક્ટ્રેસ આલિયા( સના મકબૂલ ખાન) અને સબરીના(દેબિના બેનર્જી) વચ્ચે સત્તાની લડાઈ દેખાડી રહ્યા છે. શોમાં એક ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટની સાથે સ્ટોરીમાં જલ કી રાની 'જલક્ષિણી'ના રૂપમાં જસલીનની એન્ટ્રી થાય છે. જસલીનનું કેરેક્ટર આલિયા અને આદિત્યને એકબીજાથી દૂર કરવા અને આદિત્યને આકર્ષિત કરવા અને આલિયાને મારવા માટે શોમાં લાવવામાં આવે છે.

શોને લઈને જસલીન ઘણી એક્સાઈટેડ છે
ટીવીમાં એક્ટરની રીતે શરૂઆત કરવાને લઈને જસલીન ઘણી ખુશ છે. જસલીને કહ્યું કે, મારું કલર્સ ચેનલ સાથેનું જોડાણ ઘણું સારું રહ્યું છે. મેં ગયા વર્ષે બિગ બોસ-12માં મારો સફર શરુ કર્યો હતો અને હાલ હું વિષ ટીવી શોથી પરત ફરી રહી છું. હું જલક્ષિણીનો રોલ પ્લે કરવા માટે ઘણી એક્સાઈટેડ છું. આ એક સારું કેરેક્ટર છે, જે દર્શકોને અવશ્ય પસંદ આવશે.

X
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
Jasleen Matharu returns to small screen in 'Rihanna' serial roll
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી