• Home
  • Bollywood
  • TV
  • Hina Khan to be seen in Diwali special episode of 'Danger Danger Danger', shooting ends

દિવાળી સ્પેશિયલ / હિના ખાન ‘ખતરા ખતરા ખતરા’ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે, શૂટિંગ પૂરું થયું

Hina Khan to be seen in Diwali special episode of 'Danger Danger Danger', shooting ends

  • ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા સ્ટાર ગેમ બેઝ શો ‘ખતરા ખતરા ખતરા’ અત્યાર સુધી લોકોનું મનોરંજન કરે છે
  • તાજેતરમાં ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાને આ શોનું આગામી દિવાળી સ્પેશિયલ એપિસોડ માટે શૂટિંગ કર્યું 
  • તેમણે સાચા સ્પોર્ટ્સમેન સ્પિરિટની સાથે અલગ અલગ એક્ટિવિટી કરી

Divyabhaskar.com

Oct 27, 2019, 12:26 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા સ્ટાર ગેમ બેઝ શો ‘ખતરા ખતરા ખતરા’ અત્યાર સુધી લોકોનું મનોરંજન કરે છે. શોમાં અત્યાર સુધી ઘણી જાણીતી હસ્તીઓ જોવા મળી છે, જેમણે સ્ટેજ પર આવીને ખૂબ મસ્તી કરી અને સાથે લોકોને એન્ટરટેઈન કર્યા છે.

તાજેતરમાં ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાને આ શોનું આગામી દિવાળી સ્પેશિયલ એપિસોડ માટે શૂટિંગ કર્યું હતું. શોનાં ફોર્મેન્ટ અનુસાર, તેમને સાચા સ્પોર્ટ્સમેન સ્પિરિટની સાથે અલગ અલગ એક્ટિવિટી કરી. આ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં, શોના એક્ટર્સ અને ક્રૂ મેંબર્સે પણ નાના બાળકોને અલગ અલગ ગિફ્ટ્સ જેમ કે, ખેલ બોક્સ, સ્કૂલ બેગ, બોટલ, ચોકલેટ જેવી ગિફ્ટ આપીને તેમને ખુશ કરવાની પહેલ કરી હતી.

X
Hina Khan to be seen in Diwali special episode of 'Danger Danger Danger', shooting ends
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી