ગાઈડન્સ / હિના ખાને માસ્ક પહેરવાની યોગ્ય રીત વીડિયો શેર કરી જણાવી, કોરોના વાઇરસથી બચવા લોકોને ઘરે રહેવાની સલાહ આપી

Coronavirus: Hina Khan shared a videos on Instagram in which she displayed how to wear the face mask correctly

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 05:56 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ હિના ખાન કોરોના વાઇરસ લોકડાઉનમાં ઘરે જ છે. તેણે આ મહામારીથી બચવા કઈ રીતે માસ્ક પહેરવું તે બાબતે લોકોને ગાઈડ કરતો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે સાચી રીતે માસ્ક કેમ પહેરવું તે બતાવ્યું છે.

Well I am not an expert but I had a look at one of the videos released by Professionals.. But I did not share that one and decided to create a video whr I personally am demonstrating same steps and safety measures, so that you all can relate to it and follow the right way on how to wear a basic simple surgical mask.. As a responsible citizen I would also like to convey that this basic mask will not provide you with complete safety from the virus.. while this basic surgical mask may be effective in blocking splashes and large particle droplets but it does not filter or block very small particles in the air that may b transmitted by coughing and sneezing..but sadly majority of the people in our country are using this very basic simple surgical mask..Due to scarcity of masks and lack of awareness people are forced to buy these thin layered disposable masks..This is why I though that I shud atleast help them to wear it the right way.. I wud also like to urge people to opt for N95 respirator masks which seals your nose chin and mouth properly and is a bit more safer thn the basic surgical mask..although it’s not easily available, you may also go for a simple thick layered padded cloth mask, and you can reuse it, if washed properly with antiseptic and warm water, and if properly ironed.. I also agree to the fact that no matter how efficient a respirator is, it wont eliminate the exposure entirely🙏 since this virus progressively crawls through the bronchial tubes and affects our lungs, we have to take precautions by washing hands and wear masks when you step out.

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને લખ્યું છે કે, તે એક્સપર્ટ નથી પણ અમુક પ્રોફેશનલ્સ વીડિયો તેણે જોયા છે. બેઝિક ક્લિનિકલ માસ્ક વાઇરસ સામે પૂરું રક્ષણ આપતા નથી. આવા માસ્ક મોટા કણોને રોકવામાં સમર્થ છે પણ નાના કણોને ફિલ્ટર કે બ્લોક કરી શકતા નથી જે શરદી અથવા છીંકથી ફેલાય છે. તેમ છતાં દેશમાં મોટા ભાગના લોકો બેઝિક સર્જિકલ માસ્ક જ પહેરે છે. માસ્કની અછત અને જાગૃતતાના અભાવને કારણે લોકો આ પ્રકારના પાતળા લેયરવાળા માસ્ક ખરીદવા મજબૂર છે. એટલે મેં વિચાર્યું કે લોકોને એટ લીસ્ટ આને જ યોગ્ય રીતે પહેરવામાં મદદ કરી શકું છું.

હિના ખાને આગળ કયા પ્રકારના માસ્ક પહેરવા તેની કાળજી કઈ રીતે રાખવી તે બાબતે પણ જણાવ્યું છે.

X
Coronavirus: Hina Khan shared a videos on Instagram in which she displayed how to wear the face mask correctly

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી