બિગ બોસ 13 / શેહનાઝનું વર્તન જોઈને સલમાન ગુસ્સે થયો, ઘરની અંદર આવી બોલ્યો- કટરિના બની ગઈ કે શું?

bigg boss 13 : Seeing behavior of Shehnaaz gill Salman lost his temper came inside house

Divyabhaskar.com

Jan 12, 2020, 05:58 PM IST

ટેલિવિઝન ડેસ્ક: વીકેન્ડ કા વાર એપિસોડ્સ દરમ્યાન હાઉસમેટ શેહનાઝ ગીલે સલમાન સાથે ગેરવર્તન કર્યું હતું અને ત્યારબાદ સલમાન તેના પર ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ જ્યારે શેહનાઝે સિદ્ધાર્થ અને બાકીના ઘરવાળા પર આરોપ લગાવ્યો કે તેમના કારણે સલમાન સામે તેનું અપમાન થયું. પછી તો સલમાન સીધો ઘરમાં પહોંચ્યો અને શેહનાઝના ક્લાસ લીધા.

આ પહેલાં પણ સલમાને બધા સામે સિદ્ધાર્થ શુક્લાને ચેતવણી આપી હતી કે તેને ધ્યાન રાખીને રહેવું જોઈએ કારણકે શેહનાઝ તેના પ્રેમમાં પડી ચૂકી છે. શેહનાઝે સલમાનને દગાબાજ કહીને ઘરની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અગાઉ દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ‘છપાક’નું પ્રમોશન કરવા માટે કો-સ્ટાર વિક્રાંત મેસી સાથે પહોંચી હતી.

X
bigg boss 13 : Seeing behavior of Shehnaaz gill Salman lost his temper came inside house

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી