બિગ બોસ 13 / વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ

Bigg Boss 13: First look of the trophy the winner would take home

Divyabhaskar.com

Feb 10, 2020, 06:41 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ 13’ હવે પૂરી થવા પર છે. 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ યોજવાનો છે. વિનરની ટ્રોફીનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ ટ્રોફી લાલ રંગની છે.

હોસ્ટ સલમાન ખાનના આ શોમાં હાલ શેહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા, પારસ છબરા, માહિરા શર્મા, અસીમ રિયાઝ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ છે. આ સીઝન લાંબી ચાલવાને કારણે કન્ટેસ્ટન્ટને ચાર મહિના જેટલા સમય માટે બિગ બોસના ઘરમાં રહેવું પડ્યું છે.

X
Bigg Boss 13: First look of the trophy the winner would take home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી