બીમાર / એક્ટ્રેસ ગહના વશિષ્ઠને શૂટિંગ દરમિયાન કાર્ડિયેક અરેસ્ટ આવ્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

actress Gehana Vasisth battling for life after cardiac arrest
X
actress Gehana Vasisth battling for life after cardiac arrest

Divyabhaskar.com

Nov 22, 2019, 04:04 PM IST
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠ 21 નવેમ્બરે (ગુરુવાર) મડ આઈલેન્ડમાં વેબ સીરિઝનું શૂટિંગ કરતી હતી. શૂટિંગ દરમિયાન અચાનક ગહના સેટ પર બેભાન થઈને પડી ગઈ હતી. એક્ટ્રેસને તાત્કાલિક નિકટની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ગહનાને સેટ પર જ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને હાલમાં તે ગંભીર રીતે બીમાર છે અને આઈસીયુમાં છે.

ગહનાએ માત્ર એક એનર્જી ડ્રિંક જ લીધું હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી