• Home
  • Bollywood
  • TV
  • Aalisha Panwar to Replace Hina Khan for role of Komolika in Kasautii Zindagii Kay Reboot

રિપ્લેસ / 'કસૌટી ઝિંદગી કી' સિરિયલમાં કોમોલિકાના રોલ માટે હિના ખાનને 'ઇશ્ક મેં મર જાવાં' ફેમ અલિશા પંવાર રિપ્લેસ કરશે

divyabhaskar.com

Mar 11, 2019, 01:14 PM IST
Aalisha Panwar to Replace Hina Khan for role of Komolika in Kasautii Zindagii Kay Reboot
ટેલિવિઝન ડેસ્ક: એકતા કપૂરની સિરિયલ 'કસોટી જિંદગી કી'માં હિના ખાન કોમોલિકાના નેગેટિવ રોલમાં હતી. પરંતુ હિના ખાને પોતાની ફિલ્મના શૂટિંગ માટે વેકેશન લીધું હતું. જોકે હિના ખાને શો છોડવાની વાતને નકારતા કહ્યું હતું કે, તે બ્રેક લઇ રહી છે અને શોમાં જરૂર પડશે ત્યારે પરત આવશે. હવે માહિતી એવી મળી રહી છે કે, કોમોલિકાના રોલ માટે 'ઇશ્ક મેં મર જાવાં' ફેમ અલિશા પંવાર હિના ખાનને રિપ્લેસ કરશે. હાલ તો અલિશા પંવાર કલર્સ ટીવી પર આવતી 'ઇશ્ક મેં મર જાવાં' સિરિયલમાં કામ કરી રહી છે. પરંતુ તે આ શો છોડવાની છે એવી વાત સામે આવી રહી છે.
X
Aalisha Panwar to Replace Hina Khan for role of Komolika in Kasautii Zindagii Kay Reboot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી