• Home
  • Bollywood
  • TV
  • In Kasautii Zindagii Kay, Mr. Karan Singh Grover gets Rs 3 lakh per day for mr Bajaj's role, will not work for more than 12 hours

ફી / 'કસૌટી જિંદગી કી 2'માં મિ. બજાજના રોલ માટે કરણ સિંહ ગ્રોવરને રોજના ત્રણ લાખ મળશે, 12 કલાકથી વધુ કામ નહીં કરે

Divyabhaskar.com

Jun 13, 2019, 11:43 AM IST
In Kasautii Zindagii Kay, Mr. Karan Singh Grover gets Rs 3 lakh per day for mr Bajaj's role, will not work for more than 12 hours

X

કિરણ જૈન, મુંબઈઃ એક્ટર કરણ સિંહ ગ્રોવર છ વર્ષ બાદ ટીવી પર કમબેક કર્યું છે. તે ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી 2'માં મિસ્ટર બજાજના રોલમાં જોવા મળે છે. આ રોલ માટે કરણ સિંહ ગ્રોવરને એક મહિના માટે 75 લાખ રૂપિયા મળશે.

કરણ સિંહ ગ્રોવર અત્યાર સુધીનો મોંઘો ટીવી એક્ટર બન્યો

એકતા કપૂરને મુશ્કેલથી હા પાડી
1.

શો સાથેના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકતા કપૂરે કરણને મનાવવામાં ઘણી જ મહેનત કરવી પડી હતી. કરણ આ શો કરવા તૈયાર હતો પરંતુ તેના માટે આ નિર્ણય લેવો સરળ નહોતો. શો માટે ઘણો જ સમય આપવો પડે અને તેને લઈ કરણ શરૂઆતમાં થોડો કન્ફ્યૂઝ હતો. મિસ્ટર બજાજના રોલ તરીકે કરણ ગ્રોવર જ એકતા કપૂરની પહેલી પસંદ હતો. આથી તે કોઈ પણ રીતે કરણને આ શોમાં લેવા માગતી હતી. જ્યારે કરણે પોતાની ફી જણાવી તો તરત જ એકતાએ હા પાડી દીધી હતી.

એક દિવસના 3 લાખ રૂપિયા
2.

સૂત્રોના મતે, કરણે એક દિવસની ફી ત્રણ લાખ રૂપિયા રાખી અને એકતાએ તરત જ હા પાડી દીધી હતી. આ સિવાય કરણે 12 કલાકથી વધુ કામ કરવાની ના પાડી છે અને મહિનામાં 25 દિવસ કામ કરશે તેમ કહ્યું હતું. કરણની તમામ વાતો સ્વીકારી લેવામાં આવી છે.

સૌથી મોંઘો એક્ટર
3.

એક દિવસની ત્રણ લાખ રૂપિયા ફી લઈને કરણ સિંહ ગ્રોવર અત્યાર સુધીનો ટીવીનો સૌથી મોંઘો એક્ટર બન્યો છે. ટીવીના ઘણાં એક્ટર્સની એક દિવસની ફી લાખો રૂપિયામાં છે પરંતુ તે તમામ કરણથી ક્યાંય પાછળ છે.

અન્ય એક્ટર્સની એક દિવસની ફી
4.
  • જેનિફર વિન્ગેટ
    ફીઃ અંદાજે 1 લાખ રૂપિયા
    જેનિફર છેલ્લે ટીવી સિરિયલ 'બેપનાહ'માં જોવા મળી હતી. આ સિરિયલના એક એપિસોડના તે એક લાખ રૂપિયા લેતી હતી
  • કરણ પટેલ
    ફીઃ 1.2 લાખ રૂપિયા
    'યે હૈં મહોબ્બતે'માં લીડ રોલ પ્લે કરતો કરણ પટેલ એક દિવસના શૂટિંગના 1.2 લાખ રૂપિયા લે છે.
  • દિલીપ જોષી
    ફીઃ 1.5 લાખ રૂ.
    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠલાલ બનતા દિલીપ જોષી પ્રતિ દિવસ 1.5 લાખ રૂપિયા ફી લે છે.
  • દિવ્યાંકા ત્રિપાઠી
    ફીઃ 1 લાખ રૂ.
    'યે હૈં મહોબ્બતે'માં લીડ રોલ પ્લે કરતી દિવ્યાંકા ત્રિપાઠી એક દિવસના 1 લાખ રૂપિયા લે છે.
  • મોહિત રૈના
    ફીઃ 1.75 લાખ
    'દેવો કે દેવ મહાદેવ'માં ભગવાન શિવનો રોલ પ્લે કરનાર મોહિત રૈના પણ એક દિવસના 1.75 લાખ રૂપિયા લેતો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી