ઓફ એર / ઘટતી જતી TRP ને કારણે 'ઉડાન'થી લઈ 'કેસરી નંદન સહિતની ચાર સિરિયલ બંધ થઈ જશે

divyabhaskar.com

Jun 04, 2019, 01:55 PM IST

મુંબઈઃ ટીવી પરના ચાર બિગ શો બંધ થવા જઈ રહ્યાં છે. જેમાં 'ઉડાન', 'કેસરી નંદન', 'ઈશ્ક મેં મરજાવા', 'વિષ યા અમૃતઃ સિતારા' સામેલ છે. આ તમામ શો ટીઆરપી ના આવવાને કારણે બંધ થઈ રહ્યાં છે. 'નાગિન 3' પણ હવે બંધ થશે. જોકે, તે ટીઆરપીને કારણે નહીં પણ સ્ટોરી લાઈન પૂરી થઈ જતી હોવાથી આ શો બંધ થઈ રહ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી