ફિલ્મ રિવ્યૂ / ‘ઉજડા ચમન’માં અસરકારક મેસેજ પરંતુ ફિલ્મ ઘણી જ સ્લો ચાલે છે

Ujda Chaman film review
X
Ujda Chaman film review

Divyabhaskar.com

Oct 31, 2019, 11:09 AM IST

હાલના સમયમાં રોમેન્ટિક ફિલ્મ્સના જોનરથી અલગ પ્રકારની ફિલ્મ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વાર્તામાં હવે રિલેશનશિપમાં રહેલાં કપલ સાત જન્મની વાત નથી કરતાં અને તેઓ પર્ફેક્ટ કપલ પણ હોતા નથી. ‘ઉજડા ચમન’ મૂળ રીતે રાજ બી શેટ્ટીની કન્નડ ફિલ્મની રીમેક છે. ફિલ્મમાં રિલેશનશિપને લઈ આજની પેઢીનો એપ્રોચ તથા પૂર્વા-ગ્રહ બતાવવામાં આવ્યો છે. સંબંધોમાં આજની તારીખમાં અનેક વિકલ્પ છે, જેને કારણે આજની યુવા પેઢી નક્કી કરી શકતી નથી કે તેને કોની સાથે પ્રેમ કરવો છે અને કોની સાથે લગ્ન કરવા છે. કોણ મિત્ર કરતાં વધુ છે અને કોણ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડથી ઓછું છે. સામાન્ય રીતે યુવકો ગર્લફ્રેન્ડ માટે અલગ ઍપ્રોચ રાખે છે અને લગ્ન માટે અલગ રાખે છે. મોટાભાગના કિસ્સામાં અંદરની સુંદરતાને બદલે બહારની ચમક-દમક તથા આકર્ષણની સાથે-સાથે ફ્યૂચર સિક્યોરિટીને લગ્ન-સંબંધોમાં લાવવામાં આવે છે. આ ફિલ્મ આ તમામ પહેલુઓને પોતાના પાત્રોની જર્ની સાથે એક્સપ્લોર કરાવામાં આવે છે.

ફિલ્મ રિવ્યૂ ઉજડા ચમન
રેટિંગ 3.5/5
સ્ટાર-કાસ્ટ સની સિંહ, માનવી ગાગરુ, સૌરભ શુક્લા, અતુલ કુમાર
ડિરેક્ટર અભિષેક પાઠક
પ્રોડ્યૂસર કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક
સંગીત ગૌરોવ રોશીન, ગુરુ રંધાવા
જોનર કોમેડી ડ્રામા

કેવી છે ‘ઉજડા ચમન’?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી