ફિલ્મ રિવ્યૂ / ‘ઝોયા ફેક્ટર’એ સમય બગાડ્યો, ક્રિકેટના નામે કંઈ પણ આપતી ભંગાર ફિલ્મ છે

sonam kapoor the zoya factor film review
X
sonam kapoor the zoya factor film review

Divyabhaskar.com

Sep 20, 2019, 05:48 PM IST

મુંબઈઃ વિશ્વાસ નથી થતો કે ‘તેરે બિન લાદેન’ જેવી ફિલ્મ બનાવનાર અભિષેક શર્માની આ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ આટલી ખરાબ હશે. આ ફિલ્મ પાછળ સમય, પૈસા તથા એનર્જી વેસ્ટ થતી હોય તેમ લાગે છે. પશ્ચિમમાં તો બેસ્ટ સેલર બુક્સમાંથી ઉત્તમ ફિલ્મ બનાવવામાં આવે છે પરંતુ અહીંયા અનુજા ચૌહાણના પુસ્તક પરથી બનેલી ફિલ્મ એકદમ બકવાસ છે. ફિલ્મમાં માત્ર સિદ્ધુની મિમિક્રી કંઈક અંશે રાહત આપે છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. જોકે, તે પણ ફિલ્મને એન્ટરટેઈનિંગ બનાવી શક્યો નહીં. કપૂર પરિવારના ત્રણ કલાકારો સોનમ, અનિલ તથા સંજય ફિલ્મમાં છે. ફિલ્મનો પ્લોટ જ સફળતાની ક્રેડિટ નસીબને આપવી કે મહેનતને તેની વચ્ચે જ ફંગોળાતો રહ્યો.

ફિલ્મ રિવ્યૂ ઝોયા ફેક્ટર
રેટિંગ 1.5/5
સ્ટાર-કાસ્ટ સોનમ કપૂર, દુલકર સલમાન
ડિરેક્ટર અભિષેક શર્મા
પ્રોડ્યૂસર ફોક્સ સ્ટાર
સંગીત શંકર અહેસાન લોય
જોનર રોમેન્ટિક ડ્રામા

કેવી છે સોનમ કપૂરની ફિલ્મ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી