ફિલ્મ રિવ્યૂ / ‘પલ પલ દિલ કે પાસ’માં વાર્તા કરતાં લાગણીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું

film review of 'Pal Pal Dil Ke Paas'
X
film review of 'Pal Pal Dil Ke Paas'

Divyabhaskar.com

Sep 20, 2019, 07:30 PM IST

મુંબઈઃ દેઓલ પરિવારની ત્રીજી પેઢી બોલિવૂડમાં આવી છે. દેઓલ પરિવારની જેમ જ દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતાં. દેઓલ પોતાના બોન્ડિંગ તથા ઈમોશન્સ માટે જાણીતા છે. પરિવારના વડા ધર્મેન્દ્ર પબ્લિક ઈવેન્ટ્સમાં પોતાની લાગણીઓને સહજતાથી વ્યક્ત કરે છે. ફિલ્મની વાત કરીએ તો ડિરેક્ટર સની દેઓલે પાત્રોના ઈમોશન તથા માસૂમિયત સરળતાથી દર્શાવી છે. હિરો કરન સહગલ મનાલીમાં જાણીતી ટ્રેકિંગ કંપનીનો માલિક છે. કરન નાની ઉંમરમાં જ માતા-પિતાને ખોઈ બેઠો હોય છે. દિલ્હીની વીડિયો બ્લોગર સહર સેઠી એક એડવેન્ચર ટ્રિપનું આયોજન કરે છે. તેના સંબંધો વીરેન નારંગ સાથે હોય છે પરંતુ તે પૂરી થવાના અણી પર હોય છે. 

ફિલ્મ રિવ્યૂ પલ પલ દિલ કે પાસ
રેટિંગ 2.5/5
સ્ટાર કાસ્ટ કરન દેઓલ, સહર બામ્બા
ડિરેક્ટર સની દેઓલ
પ્રોડ્યૂસર ઝી સ્ટૂડિયો, સની સાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડ
સંગીત સચેત-પરંપરા, તનિષ્ક બાગચી
જોનર  રોમેન્ટિક ડ્રામા

કેવી છે ‘પલ પલ દિલ કે પાસ’?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી