મૂવી રિવ્યૂ / આર્ટિકલ 15, જાતિવાદના મુદ્દાને સ્ટ્રોંગ રીતે બતાવવામાં આવ્યો છે

Ayushmann Khurrana and 	Anubhav Sinha film article 15 review
X
Ayushmann Khurrana and 	Anubhav Sinha film article 15 review

Divyabhaskar.com

Jun 27, 2019, 06:56 PM IST
ફિલ્મ રિવ્યૂ આર્ટિકલ 15
રેટિંગ 4.5/5
સ્ટાર-કાસ્ટ આયુષ્માન ખુરાના, મનોજ પહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, ઈશા તલવાર
ડિરેક્ટર અનુભવ સિંહા
પ્રોડ્યૂસર અનુભવ સિંહા, ઝી સ્ટૂડિયો
સંગીત મંગેશ ધકડે
જોનર ક્રાઈમ ડ્રામા

ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મ 'આર્ટિકલ 15'માં જાતિવાદનો મુદ્દો ઘણી જ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે પરંતુ સમાજ આજે પણ ધર્મ, જાતિ તથા લિંગને લઈ ભેદભાવ કરી રહ્યો છે. આ તમામ વાતોને સહેજ પણ ડર્યા વગર આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ એટલા માટે પણ મહત્ત્વ છે, કારણ કે આ ફિલ્મ એ બધું બતાવે છે, જેના અંગે વાત કરવામાં અથવા બતાવવામાં લોકો ડરે છે.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ કેવી છે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી