મૂવી રિવ્યૂ / મહિલા સુરક્ષા અને સામાજિક મુદ્દાઓ પર બનેલી હાર્ટ ટચિંગ સ્ટોરી 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'

divyabhaskar.com | Updated - Mar 16, 2019, 06:24 PM
Film Review of mere pyare prime minister
Critics:

રેટિંગ : 3.5/5
સ્ટાર કાસ્ટ : અંજલિ પાટીલ, મકરંદ દેશપાંડે, રસિકા અગાશે, ઓમ કનૌજિયા, અતુલ કુલકર્ણી
ડિરેક્ટર : રાકેશ ઓમપ્રકાશ મેહરા
પ્રોડ્યૂસર : રાકેશ ઓમપ્રકાશ મેહરા, રાજીવ ટંડન, અર્પિત વ્યાસ
મ્યુઝિક : શંકર-એહસાન-લોય


બોલિવૂડ ડેસ્ક: મહિલા સુરક્ષા અને સામાજિક મુદ્દાઓ પર બનેલી હાર્ટ ટચિંગ સ્ટોરી 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' આખરે રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં ડિરેક્ટરે એક બાળકની મદદથી ઘણા ગંભીર મુદ્દાઓને પ્રકાશિત કર્યા છે. આ ફિલ્મ ઘણી સારી આશાઓ સાથે શરુ થાય છે. ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા આપણને ફિલ્મમાં સ્લમ વિસ્તારના લોકોના જીવવને અને એક દિવસ પૂરો કરવા માટે તે લોકોને કેટલા સંઘર્ષો કરવા પડે છે તેની ઝલક બતાવે છે.

સ્લમ વિસ્તારની હકીકત બતાવી છે

મુંબઈ શહેરનો સ્લમ વિસ્તારને આ ફિલ્મમાં બતાવ્યો છે. ફિલ્મમાં મુખ્ય રોલ તરીકે સિંગલ મધર સરગમ ( અંજલી પાટિલ ) અને તેમનો નેનો પુત્ર કન્નુ (ઓમ કટારીયા )ના જીવન પર કેન્દ્રિત છે. કન્નુ છાપાં વેંચનાર સાથે કામ અને તેના બે મિત્રો સાથે ડ્રગ્સ વેંચ્યા બાદ જે સમય મળે છે તે એના ફોન પર વિડીયો ગેમ રમીને વેડફી દે છે.

ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મનો મુદ્દો રિપીટ કર્યો છે

  • મેહરાની આની પહેલાની બે ફિલ્મો ' ટોયલેટ એક પ્રેમ કથા' અને ' હલ્કા ' ની જેમ આ ફિલ્મ પણ આપણા દેશમાં ખુલ્લામાં શૌચની સામાજિક સમસ્યાને ઉજાગર કરે છે. મેટ્રો ગણાતા શહેરમાં પણ રહેતા લોકો શૌચાલયની સુવિધાથી વંચિત છે તે બતાવ્યું છે. એક તરફ કન્નુ પોતાને ખરાબ મિત્રોની સંગતિથી બચાવી લે છે જયારે બીજી તરફ તેની માતા સરગમ બીજા પાડોશી મહિલાઓની સાથે વહેલી સવારે શૌચાલય કરવા માટેનો વિકલ્પ પસંદ કરે છે જેથી કોઈ તેમને જોઈ ન લે.
  • ખુલ્લામાં શૌચક્રિયાના મુદ્દાને આની પહેલા પણ ફિલ્મમાં બતાવાયો છે પરંતુ આજે પણ ઘણી મહિલાઓ ખુલ્લામાં શૌચમાં જાય છે તેમની સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. સામાજિક મુદ્દાને એક ભાવાત્મક સ્ટોરી બતાવવામાં રાકેશ મેહરા સફળ રહ્યા છે.
  • શૌચાલય માટે પીએમ સાથે મદદ માગે છે.

X
Film Review of mere pyare prime minister
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App