શ્રદ્ધાંજલિ / ટીવી એક્ટર પ્રતીશ વોરા બે વર્ષની દિવંગત દીકરીને મ્યૂઝિકલ ટ્રિબ્યૂટ આપશે; કહ્યું, સફેદ કપડાંમાં ના આવતા

TV actor Pratish Vora will give a musical tribute to late two-year-old daughter and Said, not coming in white clothes
X
TV actor Pratish Vora will give a musical tribute to late two-year-old daughter and Said, not coming in white clothes

divyabhaskar.com

May 19, 2019, 02:15 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ 'પ્યાર કે પાપડ' ફૅમ ટીવી એક્ટર પ્રતીશ વોરાની દીકરીનું સાત મેના રોજ આકસ્મિક નિધન થયું હતું. હવે, પ્રતીશ વોરાએ કહ્યું હતું કે તે બે વર્ષીય દીકરી આધ્યા માટે આધ્યાંજલી યોજવાનો છે. એક એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં પ્રતીશે કહ્યું હતું કે 25મી મેના રાત્રે આઠ વાગે રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મ્યૂઝિકલ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં આવનાર વ્યક્તિએ સફેદ કપડાં પહેરીને આવવાનું નથી. આ શોકસભા નથી પરંતુ સંગીતમય શ્રદ્ધાંજલિ છે. તેની દીકરીને સંગીત ઘણું જ પસંદ હતું. ઘણીવાર ગીત ના વગાડવામાં આવે તો તે જમતી પણ નહોતી.

દીકરીને ભક્તિ ગીતો પસંદ હતાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી