કાન ફેસ્ટિવલ / સોનમ કપૂર ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઇન્ડિયન ડિઝાઈનરના આઉટફિટમાં મોડર્ન મહારાણી બની

Sonam Kapoor became the Modern maharani in Indian Designer Outfit at the 'Cannes Film Festival'
Sonam Kapoor became the Modern maharani in Indian Designer Outfit at the 'Cannes Film Festival'
X
Sonam Kapoor became the Modern maharani in Indian Designer Outfit at the 'Cannes Film Festival'
Sonam Kapoor became the Modern maharani in Indian Designer Outfit at the 'Cannes Film Festival'

  • સોનમના અત્યાર સુધી ત્રણ લુક સામે આવ્યા છે
  • સોનમ ત્યાં તેની બહેન રિયા કપૂર સાથે ગઈ છે

divyabhaskar.com

May 21, 2019, 10:43 AM IST

બોલિવૂડ ડેસ્ક: હાલ ફ્રાન્સના કાનમાં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે. સોનમ કપૂર સતત 10મા વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં આવી છે. સોનમ આ વર્ષનાં 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનમાં ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. સોનમ ત્યાં તેની બહેન રિયા કપૂર સાથે ગઈ છે. સોનમના અત્યાર સુધી ત્રણ લુક સામે આવ્યા છે.

1

ફર્સ્ટ લુક

ફર્સ્ટ લુક

સોનમ કપૂરે ‘Valentino’ બ્રાન્ડનો રેડ ડ્રેસ પહેર્યો હતો. સોનમે આ ડ્રેસ પહેરી ‘Chopard’ પર્ફ્યૂમનું માર્કેટિંગ કર્યું હતું. 

2

સેકન્ડ લુક

સેકન્ડ લુક

પ્રેસ કોન્ફરન્સ માટે સોનમે ‘Elie Saab’નો બ્લુ આઉટફિટ પહેર્યો હતો. જ્વેલરી ‘Chopard’ બ્રાન્ડની હતી.

3

થર્ડ લુક

થર્ડ લુક

‘Chopard’ ડિનર પાર્ટી માટે સોનમે ઇન્ડિયન ડિઝાઈનર ‘અબુ જાની- સંદીપ ખોસલા’નો સિલ્વર આઉટફિટ પહેર્યો હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી