• Home
  • Bollywood
  • TV
  • Kapil Sharma got a world record award as as one of the most viewed stand up comedians in India and abroad

રેકોર્ડ / કપિલ શર્માના નામે ભારત અને વિદેશમાં સૌથી વધુ જોવાતા સ્ટેન્ડ અપ કોમેડિયનનો વર્લ્ડ રેકોર્ડ

Kapil Sharma got a world record award as as one of the most viewed stand-up comedians in India and abroad
Kapil Sharma got a world record award as as one of the most viewed stand-up comedians in India and abroad

  • વિદેશમાં સૌથી વધુ જોવાતા સ્ટેન્ડ અપ કમેડિયન્સમાંના એક સ્ટેન્ડ અપ કમેડિયન તરીકે અને પ્રાણીઓના હકને પ્રમોટ કરવા બદલ એવોર્ડ મળ્યો 

divyabhaskar.com

May 20, 2019, 05:40 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘ધ કપિલ શર્મા’ શોના હોસ્ટ અને સ્ટેન્ડ અપ કમેડિયન કપિલ શર્માને લંડન ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ભારતમાં અને વિદેશમાં સૌથી વધુ જોવાતા સ્ટેન્ડ અપ કમેડિયન્સમાંના એક સ્ટેન્ડ અપ કમેડિયન તરીકે અને પ્રાણીઓના હકને પ્રમોટ કરવા માટે કપિલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ના બ્રાન્ડ એમ્બેસેડર અને ભાંગડા પોપ સિંગર દલેર મહેંદીએ કપિલને આ એવોર્ડ 17મેના રોજ એનાયત કર્યો હતો. સોની ટીવી પર આવતા શો ‘ધ કપિલ શર્મા શો’નો પ્રોડ્યૂસર સલમાન ખાન છે. કપિલ શર્માએ ફિલ્મમાં પણ કામ કર્યું છે. કપિલે શર્માએ ગયા વર્ષે ગીની સાથે લગ્ન કર્યાં હતાં.

X
Kapil Sharma got a world record award as as one of the most viewed stand-up comedians in India and abroad
Kapil Sharma got a world record award as as one of the most viewed stand-up comedians in India and abroad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી